Fuel Rates : જાણો આજે તમારા શહેરમાં શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ?
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત 19મા દિવસે સ્થિર રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, 17 જુલાઈથી ખનીજ તેલના ભાવ વધ્યા નથી. જો કે, આ દિવસો દરમિયાન પેટ્રોલ 29થી 34 પૈસા મોંઘુ થયું હતું, પરંતું આ દિવસો દરમિયાન ડીઝલના ભાવ સ્થિર હતા.
નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત 19મા દિવસે સ્થિર રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, 17 જુલાઈથી ખનીજ તેલના ભાવ વધ્યા નથી. જો કે, આ દિવસો દરમિયાન પેટ્રોલ 29થી 34 પૈસા મોંઘુ થયું હતું, પરંતું આ દિવસો દરમિયાન ડીઝલના ભાવ સ્થિર હતા. પેટ્રોલ અને ડીઝલના ભાવ હજૂ પણ વિક્રમી સ્તરે છે, પરંતુ છેલ્લા 19 દિવસથી લોકોને રાહત મળી છે કે ભાવમાં કોઇ નવો વધારો થયો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા નથી. નોંધનીય છે કે, પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ દરરોજ સવારે 6 કલાકે બહાર પાડવામાં આવે છે.


આ આજના પેટ્રોલના ભાવ છે
- દિલ્હી : 101.84 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ : 107.83 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા : 102.08 રૂપિયા પ્રતિ લિટર
- ચેન્નઈ : 102.49 રૂપિયા પ્રતિ લિટર
- બેંગલુરુ : 105.25 રૂપિયા પ્રતિ લિટર
- પટના : 104.25 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદ : 105.83 રૂપિયા પ્રતિ લીટર
- જયપુર : 108.71 રૂપિયા પ્રતિ લિટર
- લખનઉ : 98.92 રૂપિયા પ્રતિ લીટર
- રાંચી : 96.68 રૂપિયા પ્રતિ લીટર

આ છે ડીઝલના આજના ભાવ
- દિલ્હી : 89.87 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ : 97.45 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા : 93.02 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નઈ : 94.39 રૂપિયા પ્રતિ લિટર
- બેંગલુરુ : 95.26 રૂપિયા પ્રતિ લિટર
- પટના : 95.51 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદ : 97.96 રૂપિયા પ્રતિ લિટર
- જયપુર : 99.02 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉ : 90.26 રૂપિયા પ્રતિ લિટર
- રાંચી : 94.84 રૂપિયા પ્રતિ લીટર

આ રીતે જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમત
તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો કે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત શું છે?
સૌપ્રથમ તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરો અથવા તમેતમારા મોબાઇલ નંબર 9224992249 પરથી RSP અને સિટી કોડ મોકલો, તમને SMS પર તમામ માહિતી મળશે.
એક વાતનું ધ્યાન રાખવું કે દરેક શહેર માટેRSP નંબર અલગ હશે, જે તમે IOC વેબસાઇટ પરથી જાણી શકો છો.












Click it and Unblock the Notifications
