Fule Rates on 5 June : શું છે આજના પેટ્રોલ-ડીઝલના ભાવ?
રવિવારના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી, આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. નોંધપાત્ર રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ 21 મે થી સ્થિર છે.
નવી દિલ્હી, 05 જૂન : રવિવારના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી, આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. નોંધપાત્ર રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ 21 મે થી સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે.

પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે 21 મે ના રોજ પેટ્રોલ પર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી હતી. આ પછીનાણાંમંત્રી નિર્મલા સીતારમણે પણ રાજ્યોને પેટ્રોલના ભાવને વધુ નીચે લાવવા માટે વેટ (વેલ્યુ એડેડ ટેક્સ) ઘટાડવા વિનંતી કરી હતી. જે બાદ, કેરળ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત અનેક રાજ્ય સરકારોએ પણ પેટ્રોલ અને ડીઝલ પરના મૂલ્યવર્ધિત કર(વેલ્યુ એડેડટેક્સ)માં ઘટાડો કર્યો, આ રાજ્યો માટેના દરોમાં વધુ ઘટાડો કર્યો છે.

આ છે આજના પેટ્રોલના ભાવ
- દિલ્હી : 96.72 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ : 113.35 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા : 106.03 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નાઈ : 102.63 રૂપિયા પ્રતિ લીટર
- બેંગ્લોર : 101.94 રૂપિયા પ્રતિ લીટર
- ગુરુગ્રામ : 97.81 રૂપિયા પ્રતિ લીટર
- કેરળ : 117.17 રૂપિયા પ્રતિ લીટર
- જયપુર : 108.48 રૂપિયા પ્રતિ લીટર
- નોઈડા : 96.57 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉ : 96.57 રૂપિયા પ્રતિ લીટર
- તિરુવનંતપુરમ : 107.71 રૂપિયા પ્રતિ લીટર
- પોર્ટ બ્લેર : 84.10 રૂપિયા પ્રતિ લીટર
- પટના : 107.24 રૂપિયા પ્રતિ લીટર
- ગુરુગ્રામ : 97.18 રૂપિયા પ્રતિ લીટર
- ભુવનેશ્વર : 103.19 રૂપિયા પ્રતિ લીટર
- ચંદીગઢ : 96.20 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદ : 109.66 રૂપિયા પ્રતિ લીટર

આ છે આજના ડીઝલના ભાવ
- દિલ્હી : 86.62 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ : 97.28 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા : 92.76 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નાઈ : 94.24 રૂપિયા પ્રતિ લીટર
- બેંગ્લોર : 87.89 રૂપિયા પ્રતિ લીટર
- ગુરુગ્રામ : 90.05 રૂપિયા પ્રતિ લીટર
- કેરળ : 103.93 રૂપિયા પ્રતિ લીટર
- જયપુર : 93.72 રૂપિયા પ્રતિ લીટર
- નોઈડા : 89.96 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉ : 89.76 રૂપિયા પ્રતિ લીટર
- તિરુવનંતપુરમ : 96.52 રૂપિયા પ્રતિ લીટર
- પોર્ટ બ્લેર : 79.74 રૂપિયા પ્રતિ લીટર
- પટના : 94.04 રૂપિયા પ્રતિ લીટર
- ગુરુગ્રામ : 90.05 રૂપિયા પ્રતિ લીટર
- ભુવનેશ્વર : 94.76 રૂપિયા પ્રતિ લીટર
- ચંદીગઢ : 84.26 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદ : 97.82 રૂપિયા પ્રતિ લીટર

આ રીતે ઘરે બેઠા તેલના ભાવ ચેક કરો
- આ વેબસાઇટ https://iocl.com/petrol-diesel-price પર ક્લિક કરો
અથવા
- ગૂગલ પ્લે સ્ટોર પરથી IOC એપ ડાઉનલોડ કરો.
અથવા
- તો 9224992249 પર SMS કરો.
- આ માટે તમારે RSP-સ્પેસ-પેટ્રોલ પંપ ડીલરનો કોડ લખીને 92249 92249 પર SMS કરવાનો રહેશે.












Click it and Unblock the Notifications
