Fuel Rates: આજના પેટ્રોલ-ડીઝલના રેટ ચેક કરો

Fuel Rates: આજના પેટ્રોલ-ડીઝલના રેટ ચેક કરો

ઓઈલ કંપનીઓએ સતત આઠમા દિવસે નાગરિકોને રાહત આપી છે. રવિવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી થયો. જણાવી દઈએ કે 17 જુલાઈએ પેટ્રોલ 29-34 પૈસા મોંઘું થયું હતું, જો કે ડીઝલના ભાવ સ્થિર હતા. વધતી કિંમતોને કારણે હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અેન ડીઝલની નવી કિંમતો દરરોજ સવારે 6 વાગ્યે જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

  • દિલ્હીઃ 101.84 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈઃ 107.83 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતાઃ 102.08 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નઈઃ 102.49 રૂપિયા પ્રતિ લીટર
  • બેંગ્લોરઃ 105.25 રૂપિયા પ્રતિ લીટર
  • પટનાઃ 104.25 રૂપિયા પ્રતિ લીટર
  • હૈદરાબાદઃ 105.83 રૂપિયા પ્રતિ લીટર
  • જયપુરઃ 108.71 રૂપિયા પ્રતિ લીટર
  • લખનઉઃ 98.92 રૂપિયા પ્રતિ લીટર
આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

  • દિલ્હીઃ 98.87 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈઃ 97.45 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતાઃ 93.02 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નઈઃ 94.39 રૂપિયા પ્રતિ લીટર
  • બેંગ્લોરઃ 95.26 રૂપિયા પ્રતિ લીટર
  • પટનાઃ 95.51 રૂપિયા પ્રતિ લીટર
  • હૈદરાબાદઃ 97.96 રૂપિયા પ્રતિ લીટર
  • જયપુરઃ 99.02 રૂપિયા પ્રતિ લીટર
  • લખનઉઃ 90.26 રૂપિયા પ્રતિ લીટર
40 વખત વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ

40 વખત વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ

જણાવી દઈએ કે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદથી 4થી અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના રેટ 40 વખત વધી ચૂક્યા છે. જ્યારે જુલાઈ મહિનામાં અત્યાર સુધી 9 વખત પેટ્રોલના ભાવ અને 5 વખત ડીઝલના ભાવ વધ્યા છે. જણાવી દઈએ કે અત્યાર સુધી 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X