For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fuel Rates: સતત ત્રીજા દિવસે ઘટ્યા ડીઝલના ભાવ, જાણો શું છે આજે પેટ્રોલની કિંમત?

છેલ્લા 34 દિવસથી ઈંધણ કંપનીઓએ પેટ્રોલના ભાવ વધાર્યા નથી પરંતુ સતત ત્રીજા દિવસે આજે ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ છેલ્લા 34 દિવસથી ઈંધણ કંપનીઓએ પેટ્રોલના ભાવ વધાર્યા નથી પરંતુ સતત ત્રીજા દિવસે આજે ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. 18-19 ઓગસ્ટ બાદ આજે પણ ડીઝલના ભાવમાં 20 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ ક્રૂડ ઓઈલની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઈલની કિંમત હવે 4986 રૂપિયા પ્રતિ બેરલ પહોંચી ગઈ છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લીઃ 101.84 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 107.83 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 99.47 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 102.08 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 105.25 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 98.91 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 104.25 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 108.951 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 105.83 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લીઃ 89.87 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 96.84 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 93.84 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 92.32 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.22 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 94.65 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 95.01 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 98.39 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 97.33 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકશો.

English summary
Fuel Rates: Diesel price decreased by 20 paise, petrol unchanged on 20th August, Check today latest fuel rates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X