For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો જોરદાર વધારો, જાણો કેટલા રુપિયા વધી કિંમત

ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર છે કે નહિ, આવો જાણીએ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં લાંબા સમયથી સ્થિર રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવ 80 રૂપિયા પ્રતિ લિટર વધારવામાં આવ્યા છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એવા સમયમાં વધારવામાં આવ્યા છે જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બ્રેંટ ઓઈલનો ભાવ 100 ડૉલર પ્રતિ બેરલ પર આવી ગયો છે. તમને જણાવી દીએ કે રશિયા-યુક્રેન તણાવ બાદ ક્રૂડ ઓઈલનો ભાવ 130 ડૉલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયો હતો. ઉલ્લેખનીય કે રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

ગાંધીનગરઃ 96.06 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 96.21 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 110.82 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 105.51 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.16 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 101.42 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 109.10 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

ગાંધીનગરઃ 90.09 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 87.47 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 95.00 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 90.62 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 92.19 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 85.80 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 95.50 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.

English summary
Fuel Rates: Petrol and diesel prices hiked on 22 March, Check today's rates in your city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X