Fuel Rates: ક્રૂડ ઓઈલની કિંમતમાં ઉછાળો, જાણો પેટ્રોલ અને ડીઝલના આજના ભાવ
પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો અપડેટ કરવામાં આવી છે. અહીં જાણો તમારા શહેરના ભાવ.
નવી દિલ્લીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં આજે ફરી વાર વધારો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ 98.57 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયુ છે. જ્યારે WTI 92.61 ડૉલર પ્રતિ બેરલ પર વેચાઈ રહ્યુ છે. જો કે દેશના ચાર મહાનગરો અને ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો દેશવ્યાપી ફેરફાર આ વર્ષે 21 મેના રોજ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય કે રોજ સવારે 6 વાગે ઈંધણના ભાવ અપડેટ થાય છે. અલગ-અલગ રાજ્યોમાં વેટનો દર અલગ-અલગ હોવાથી રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનો દર એકસરખો રહેતો નથી.
આજના પેટ્રોલના ભાવ
દિલ્લી:
96.72
રૂપિયા
પ્રતિ
લિટર
મુંબઈ:
106.31
રૂપિયા
પ્રતિ
લિટર
કોલકત્તા:
106.03
રૂપિયા
પ્રતિ
લિટર
ચેન્નઈ:
102.63
રૂપિયા
પ્રતિ
લિટર
ગાંધીનગરઃ
96.63
રુપિયા
પ્રતિ
લિટર
અમદાવાદઃ
96.42
રુપિયા
પ્રતિ
લિટર
રાજકોટઃ
96.19
રુપિયા
પ્રતિ
લિટર
સુરતઃ
96.31
રુપિયા
પ્રતિ
લિટર
વડોદરાઃ
96.54
રુપિયા
પ્રતિ
લિટર
આજના ડીઝલના ભાવ
દિલ્લી:
89.62
રૂપિયા
પ્રતિ
લિટર
મુંબઈ:
94.27
રૂપિયા
પ્રતિ
લિટર
કોલકત્તા:
92.76
રૂપિયા
પ્રતિ
લિટર
ચેન્નઈ:
94.24
રૂપિયા
પ્રતિ
લિટર
ગાંધીનગરઃ
92.38
રુપિયા
પ્રતિ
લિટર
અમદાવાદઃ
92.17
રુપિયા
પ્રતિ
લિટર
રાજકોટઃ
91.95
રુપિયા
પ્રતિ
લિટર
સુરતઃ
92.07
રુપિયા
પ્રતિ
લિટર
વડોદરાઃ
92.28
રુપિયા
પ્રતિ
લિટર
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.