Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જારી, ઘણા શહેરોમાં ડીઝલની કિંમત 100 રૂપિયાને પાર

ગુરુવારે ઈંધણ કંપનીઓએ સામાન્ય જનતાને રાહત આપી છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

નવી દિલ્લીઃ ગુરુવારે ઈંધણ કંપનીઓએ સામાન્ય જનતાને રાહત આપી છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે બુધવારે પેટ્રોલના ભાવમાં 25 પૈસા અને ડીઝલના ભાવમાં 14 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો હતો. ત્યારબાદ પેટ્રોલ રેકૉર્ડ સ્તરે પહોંચી ગયુ છે અને ડીઝલની કિંમત પણ ઘણા શહેરોમાં 100 રૂપિયાને પાર થઈ ગઈ છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લીઃ 96.66 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 102.82 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 97.91 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 96.58 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 99.89 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 93.42 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 93.88 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 103.29 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢઃ 92.96 રૂપિયા પ્રતિ લિટર
શ્રીગંગાનગરઃ 107.26 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 100.46 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લીઃ 87.41 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 95.84 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 92.04 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 90.25 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 94.06 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 92.66 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 96.38 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢઃ 87.05 રૂપિયા પ્રતિ લિટર
શ્રીગંગાનગરઃ 100.35 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 95.28 રૂપિયા પ્રતિ લિટર

ચૂંટણી પછી 26 વાર વધ્યા ઈંધણના ભાવ

ચૂંટણી પછી 26 વાર વધ્યા ઈંધણના ભાવ

ઉલ્લેખનીય છે કે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી 26 વાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે તેમછતાં ઈંધણના વધતા ભાવોએ સામાન્ય જનતાને મુશ્કેલીમાં મૂકી દીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X