For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fuel Rates : જાણો માર્ચ મહિનાના પ્રથમ દિવસે શું છે પેટ્રોલ અને ડીઝલના ભાવ?

મંગળવારના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ દરરોજ સવારે 6 કલાકે જાહેર કરવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

Fuel Rates : મંગળવારના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ દરરોજ સવારે 6 કલાકે જાહેર કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થતી હોવા છતાં તેની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ જેમ કે ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કર્યો નથી, જેનાથી સામાન્ય માણસને રાહત થઈ છે.

ચાર મહાનગરોમાં સૌથી સસ્તું પેટ્રોલ દિલ્હીમાં છે

ચાર મહાનગરોમાં સૌથી સસ્તું પેટ્રોલ દિલ્હીમાં છે

જો આપણે ચાર મહાનગરોની વાત કરીએ તો દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા છે, જ્યારે મુંબઈમાં એક લીટર પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા પ્રતિલીટર છે, ચેન્નાઈમાં એક લીટર પેટ્રોલની કિંમત 101.40 રૂપિયા છે અને કોલકાતામાં એક લીટર પેટ્રોલની કિંમત છે.

એક લીટર પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા છે, એટલેકે ચાર મહાનગરોમાં સૌથી સસ્તું પેટ્રોલ દિલ્હીમાં છે અને સૌથી મોંઘુ પેટ્રોલ મુંબઈમાં છે.

જાણો અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

જાણો અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

1. ભોપાલ

  • પેટ્રોલ - 107.23 રૂપિયા પ્રતિ લીટર
  • ડીઝલ - 90.87 રૂપિયા પ્રતિ લીટર

2. હૈદરાબાદ

  • પેટ્રોલ - 108.20 રૂપિયા પ્રતિ લીટર
  • ડીઝલ - 94.62 રૂપિયા પ્રતિ લીટર

3. બેંગ્લોર

  • પેટ્રોલ - 100.58 રૂપિયા પ્રતિ લીટર
  • ડીઝલ - 85.01 રૂપિયા પ્રતિ લીટર

4. ગુવાહાટી

  • પેટ્રોલ - 94.58 રૂપિયા પ્રતિ લીટર
  • ડીઝલ - 81.29 રૂપિયા પ્રતિ લીટર

5. લખનઉ

  • પેટ્રોલ - 95.28 રૂપિયા પ્રતિ લીટર
  • ડીઝલ - 86.80 રૂપિયા પ્રતિ લીટર

6. ગાંધીનગર

  • પેટ્રોલ - 95.35 રૂપિયા પ્રતિ લીટર
  • ડીઝલ - 89.33 રૂપિયા પ્રતિ લીટર

7. તિરુવનંતપુરમ

  • પેટ્રોલ - 106.36 રૂપિયા પ્રતિ લીટર
  • ડીઝલ - 93.47 રૂપિયા પ્રતિ લીટર

8. પોર્ટ બ્લેર

  • પેટ્રોલ - 82.96 રૂપિયા પ્રતિ લીટર
  • ડીઝલ - 77.13 રૂપિયા પ્રતિ લીટર
આ રીતે ઘરે બેઠા તેલના ભાવ ચેક કરો

આ રીતે ઘરે બેઠા તેલના ભાવ ચેક કરો

  • આ વેબસાઇટ https://iocl.com/petrol-diesel-price પર ક્લિક કરો

અથવા

  • ગૂગલ પ્લે સ્ટોર પરથી IOC એપ ડાઉનલોડ કરો.

અથવા

  • તો 9224992249 પર SMS કરો.
  • આ માટે તમારે RSP-સ્પેસ-પેટ્રોલ પંપ ડીલરનો કોડ લખીને 92249 92249 પર SMS કરવાનો રહેશે.

English summary
Fuel Rates : What are Petrol and DIESEL Price on First Day of March in Your City Today?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X