Fuel Rates : ગણેશ ચતુર્થીના રોજ શું છે પેટ્રોલ અને ડીઝલના ભાવ? જાણો એક ક્લિકમાં
ગણેશ ચતુર્થીના શુભ તહેવાર પર આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. બુધવારના રોજ પણ તેલના ભાવમાં વધારો થયો નથી, જેના કારણે લોકોને રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે.
Fuel Rates : ગણેશ ચતુર્થીના શુભ તહેવાર પર આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. બુધવારના રોજ પણ તેલના ભાવમાં વધારો થયો નથી, જેના કારણે લોકોને રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે.

ગણેશ ચતુર્થીના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર
નોંધનીય છે કે, 21 મેના રોજ કેન્દ્ર સરકારે પેટ્રોલ પર પ્રતિ લીટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યુટી ઘટાડીહતી, ત્યારબાદ ઈંધણની કિંમતો સ્થિર રહી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં WTI ક્રૂડની કિંમત 92.21 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી હોવાછતાં તેની સ્થાનિક તેલ કંપનીઓએ તેલની કિંમતમાં વધારો કર્યો નથી.

આ છે આજના પેટ્રોલના ભાવ
- દિલ્હી : 96.72 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ : 106.31 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા : 106.03 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નાઈ : 102.63 રૂપિયા પ્રતિ લીટર
- નોઈડા : 96.92 રૂપિયા પ્રતિ લીટર
- બેંગ્લોર : 101.94 રૂપિયા પ્રતિ લીટર
- પટના : 107.59 રૂપિયા પ્રતિ લીટર
- ગુરુગ્રામ : 97.81 રૂપિયા પ્રતિ લીટર
- કેરળ : 117.17 રૂપિયા પ્રતિ લીટર
- જયપુર : 108.48 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉ : 96.57 રૂપિયા પ્રતિ લીટર
- તિરુવનંતપુરમ : 107.71 રૂપિયા પ્રતિ લીટર
- પોર્ટ બ્લેર : 84.10 રૂપિયા પ્રતિ લીટર
- ગુરુગ્રામ : 97.18 રૂપિયા પ્રતિ લીટર
- ભુવનેશ્વર : 103.19 રૂપિયા પ્રતિ લીટર
- ચંદીગઢ : 96.20 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદ : 109.66 રૂપિયા પ્રતિ લીટર

આ છે આજના ડીઝલના ભાવ
- દિલ્હી : 86.62 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ : 94.27 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા : 92.76 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નાઈ : 94.24 રૂપિયા પ્રતિ લીટર
- નોઈડા : 90.08 રૂપિયા પ્રતિ લીટર
- બેંગ્લોર : 87.89 રૂપિયા પ્રતિ લીટર
- પટના : 94.36 રૂપિયા પ્રતિ લીટર
- ગુરુગ્રામ : 90.05 રૂપિયા પ્રતિ લીટર
- કેરળ : 103.93 રૂપિયા પ્રતિ લીટર
- જયપુર : 93.72 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉ : 89.76 રૂપિયા પ્રતિ લીટર
- તિરુવનંતપુરમ : 96.52 રૂપિયા પ્રતિ લીટર
- પોર્ટ બ્લેર : 79.74 રૂપિયા પ્રતિ લીટર
- ગુરુગ્રામ : 90.05 રૂપિયા પ્રતિ લીટર
- ભુવનેશ્વર : 94.76 રૂપિયા પ્રતિ લીટર
- ચંદીગઢ : 84.26 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદ : 97.82 રૂપિયા પ્રતિ લીટર

આ રીતે ઘરે બેઠા તેલના ભાવ ચેક કરો
- આ વેબસાઇટ https://iocl.com/petrol-diesel-price પર ક્લિક કરો
અથવા
- ગૂગલ પ્લે સ્ટોર પરથી IOC એપ ડાઉનલોડ કરો.
અથવા
- 9224992249 પર SMS કરો.
- આ માટે તમારે RSP-સ્પેસ-પેટ્રોલ પંપ ડીલરનો કોડ ટાઈપ કરીને 92249 92249 પર SMS કરવાનો રહેશે.












Click it and Unblock the Notifications
