નવા વર્ષના બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ શું છે ? જાણવા માટે ક્લિક કરો

નવા વર્ષના બીજા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો દરરોજ સવારે 6 કલાકે જાહેર કરવામાં આવે છે.

Fuel Rates : નવા વર્ષના બીજા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો દરરોજ સવારે 6 કલાકે જાહેર કરવામાં આવે છે. જો કે, આટલો ઘટાડો કર્યા બાદ પણ દેશના ઘણા શહેરોમાં એક લીટર પેટ્રોલની કિંમત 100 રૂપિયાથી વધુ છે, જેમાં મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને બેંગ્લોરનું નામ મુખ્ય રીતે લઈ શકાય છે.

આ રાજ્યોમાં તેલના ભાવમાં ઘટાડો

આ રાજ્યોમાં તેલના ભાવમાં ઘટાડો

ઘણા રાજ્યોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. જેમાં લદ્દાખ, કર્ણાટક, પુડુચેરી, જમ્મુ અને કાશ્મીર, સિક્કિમ, મિઝોરમ, હિમાચલ પ્રદેશ, દમણ અને દીવ, દાદરાઅને નગર હવેલી, ચંદીગઢ, છત્તીસગઢ, આસામ, મધ્યપ્રદેશ, ત્રિપુરા, ગુજરાત, નાગાલેન્ડ, પંજાબ, ગોવા, મેઘાલય, ઓડિશા, રાજસ્થાન , અરુણાચલ પ્રદેશ, મણિપુર,આંદામાન અને નિકોબાર, બિહાર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાનો સમાવેશ થાય છે.

આ આજના પેટ્રોલના ભાવ છે

આ આજના પેટ્રોલના ભાવ છે

  • દિલ્હી : 95.41 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈ : 109.98 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતા : 104.67 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નાઈ : 101.40 રૂપિયા પ્રતિ લીટર
  • બેંગ્લોર : 100.58 રૂપિયા પ્રતિ લીટર
  • લખનઉ : 95.28 રૂપિયા પ્રતિ લીટર
  • હૈદરાબાદ : 108.20 રૂપિયા પ્રતિ લીટર
  • શ્રી ગંગાનગર : 112 રૂપિયા પ્રતિ લીટર
  • પોર્ટ બ્લેર : 82.96 રૂપિયા પ્રતિ લીટર
આ છે ડીઝલના આજના ભાવ

આ છે ડીઝલના આજના ભાવ

  • દિલ્હી : 86.67 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈ : 94.14 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતા : 89.79 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નાઈ : 91.42 રૂપિયા પ્રતિ લીટર
  • બેંગ્લોર : 85.01 રૂપિયા પ્રતિ લીટર
  • લખનઉ : 86.80 રૂપિયા પ્રતિ લીટર
  • હૈદરાબાદ : 94.62 રૂપિયા પ્રતિ લીટર
આ રીતે જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમત

આ રીતે જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમત

  • જો તમે મોબાઈલ પર તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણવા માંગતા હો, તો પહેલા તમે IOC ની એપ ડાઉનલોડ કરો.
  • તમે તેને પ્લે સ્ટોર પરથીડાઉનલોડ કરી શકો છો.
  • તમને IOC એપ પર તરત જ બધી અપડેટ મળી જશે. જ્યારે બીજી રીત એ છે કે, તમે તમારા મોબાઇલમાં 9224992249 નંબર પર RSPઅને તમારા શહેરનો કોડ મોકલો, તમને SMS પર તમામ માહિતી મળશે.
  • ધ્યાન રહે કે, દરેક શહેર માટે RSP નંબર અલગ હશે, જે તમે IOC વેબસાઇટ પરથીજાણી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X