Gold Rate Today: આજે પણ વધ્યો સોનાનો ભાવ, જાણો અહીં ગોલ્ડની લેટેસ્ટ કિંમત

Gold Rate Today: આજે માર્કેટની શરૂઆત સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. આજે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે.

Gold Rate Today

શ્રાવણ મહિનાની આવતી કાલથી ગુજરાત સહિત અનેક રાજ્યમાં શરુઆત થવા જઈ રહી છે. જોકે તે પહેલા જ સોનાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. શરૂઆત સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. 24 જુલાઈએ બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. ત્યારે ચાલો જાણીએ તમારા શહેરનો ભાવ કેટલે પહોંચ્યો છે.

સોનાનો શું છે ભાવ ?

Gold Price: આજે 24 જુલાઈ ગુરુવારના રોજ સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,02,490 રુપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 93,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

આ સિવાય મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 93,810 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,02,340 રૂપિયા છે.

સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 93,860 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,02,390 રૂપિયા છે.

ચાંદીની કિંમત

Silver Price: આજે ગુરુવારના રોજ ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. આજે ચાંદી 1,19,100 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે.

ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X