5 લાખ યુઝરનો ડેટા લીક, ગૂગલ પ્લસ બંધ કરશે ગૂગલ

ગૂગલે સોમવારે જણાવ્યું કે 5 લાખ કરતા પણ વધારે ગૂગલ પ્લસ યુઝરના એકાઉન્ટ બગને કારણે પ્રભાવિત થયા છે.

ગૂગલે સોમવારે જણાવ્યું કે 5 લાખ કરતા પણ વધારે ગૂગલ પ્લસ યુઝરના એકાઉન્ટ બગને કારણે પ્રભાવિત થયા છે. કંપનીએ યુઝર માટે ગૂગલ પ્લસ બંધ કરવાનો નિર્ણય લીધો છે કારણકે બગને કારણે પ્રભાવિત ડેટા ડેવલોપરને ડેટા હેક કરવામાં મદદ કરી શકે છે. આ બગ ડેટાને થર્ડ પાર્ટીને ઉપલબ્ધ કરાવી શકે છે.

google plus

જણાવવામાં આવી રહ્યું છે કે સોશ્યિલ સાઈટમાં એક સોફ્ટવેર ગરબડીએ બહારના ડેવલોપરને વર્ષ 2015 થી 2018 વચ્ચે ખાનગી ગૂગલ પ્લસ ડેટા પહોંચાડવાનો પ્રત્યન થયો. ગૂગલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પ્રભાવિત ડેટા ફક્ત ગૂગલ પ્લસ સુધી જ સમિતિ છે, જેમાં યુઝરના નામ, ઈમેલ, વ્યવસાય, ઝેન્ડર, અને ઉંમરની જાણકારી લીક થઇ છે.

આ પણ વાંચો: IL & FS કેવી રીતે સામાન્ય માણસ માટે બની શકે છે મુસીબત?

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે કંપનીની ઇન્ટરનલ ટીમને બગ વિશે સૂચના મળી ત્યારે આ વાતનો ખુલાસો થયો કે સોફ્ટવેરમાં કોઈ ખામીને કારણે ગૂગલ સાઈટ બગ થી પ્રભાવિત થઇ. તેને કારણે એક થર્ડ પાર્ટીએ 5 લાખ કરતા પણ વધારે ગૂગલ પ્લસ પ્રાઇવેટ પ્રોફાઈલનો વર્ષ 2015 થી 2018 સુધીનો ડેટા ઍક્સેસ કરી લીધો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X