5 વર્ષમાં જ તમે ઉપાડી શકશો પીએફના પુરા પૈસા, કઈ રીતે?
પીએફ ના એકાઉન્ટ ધારકો માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લઈને એક નવો નિયમ લાગુ કર્યો છે. કેન્દ્ર સરકારના નવા નિર્ણય મુજબ તમે તમારા પીએફ ના પુરા પૈસા 15 વર્ષ પહેલા જ ઉપાડી શકો છો. નવા નિયમ મુજબ 5 વર્ષ પુરા થાય બાદ તમે તમારા પીએફ ના પુરા પૈસા મેળવી શકો છો.
પીએફ ના પુરા પૈસા મેળવવા માટે પણ કેટલીક શરતો રાખવામાં આવી છે. પીએફ ના પુરા પૈસા મેળવવા માટેની શરતો નીચે મુજબ છે..

1. નવા નિયમ મુજબ 5 વર્ષ પુરા થાય બાદ તમે તમારા પીએફ એકાઉન્ટમાંથી ઉંચા ભણતર, કોઈક બીમારી જેવી કારણો માટે પૈસા ઉપાડી શકો છો.
2. ખાતાધારક પોતાના પીએફ એકાઉન્ટમાંથી પત્ની, બાળકો ની ગંભીર બિમારીની સારવાર માટે પૈસા ઉપાડી શકે છે.
3. આ માટે તમારે લાગતા વળગતા દસ્તાવેજો જમા કરાવવા પડશે.
4. સૌથી અગત્યની વાત પૂરી રકમ ત્યારે જ મળશે જ્યારે તમારું પીએફ એકાઉન્ટ 5 વર્ષ જૂનું હોય.












Click it and Unblock the Notifications
