For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IMFએ આપી વૈશ્વીક અર્થવ્યવસ્થામાં ઘટાડાની ચેતવણી

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના વડા ક્રિસ્ટલીના જ્યોર્જિવાએ ફરી એકવાર વૈશ્વિક આર્થિક આગાહીમાં ઘટાડો સૂચવ્યો છે. આ સાથે જ ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ યુએસ અને ચીન વચ્ચે ફરીથી વેપાર યુદ્ધની સંભાવના વિશે ચેતવ

|
Google Oneindia Gujarati News

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના વડા ક્રિસ્ટલીના જ્યોર્જિવાએ ફરી એકવાર વૈશ્વિક આર્થિક આગાહીમાં ઘટાડો સૂચવ્યો છે. આ સાથે જ ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ યુએસ અને ચીન વચ્ચે ફરીથી વેપાર યુદ્ધની સંભાવના વિશે ચેતવણી આપતા કહ્યું કે આનાથી કોરોના વાયરસ રોગચાળા સામેની લડત નબળી પડી જશે. ક્રિસ્ટલીનાએ યુરોપિયન યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજીત ઓનલાઇન કાર્યક્રમ દરમિયાન આ વાત કરી હતી.

IMF

ક્રિસ્ટલિના જ્યોર્જિવાએ કહ્યું હતું કે, આઇએમએફ દ્વારા 2020 સુધી વૈશ્વિક અર્થતંત્રમાં ત્રણ ટકાનો ઘટાડો થવાની સંભાવના છે, કેટલાક દેશોના તાજેતરના આર્થિક ડેટાને ધ્યાનમાં રાખીને વધુ ઘટાડાની આગાહી કરી છે. ક્રિસ્ટલિનના જણાવ્યા અનુસાર, "કોરોના વાયરસના વર્તન વિશે હજી સુધી કોઈ નિશ્ચિત માહિતી નથી, તેથી અર્થતંત્ર પર તેની અસર વિશે કોઈ સૂચના આપી શકાતી નથી." ત્વરિત તબીબી સમાધાન વિના કોરોના વાયરસ એ ઘણા દેશોના અર્થતંત્ર માટે એક મોટો પડકાર છે.

આ પણ વાંચો: પોતાના જ નાગરિકો પાસેથી ત્રણ ગણા પૈસા વસુલી રહ્યું છે પાકિસ્તાન

English summary
IMF warns of further downturn in global economy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X