For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય અર્થતંત્રનું મૂલ્ય 10000 અબજ ડોલર થઇ શકે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 નવેમ્બર : પીડબલ્યુસીના એક અહેલાવ અનુસાર કોર્પોરેટ સેક્ટરના સતત પ્રયાસો અને સરકારની રચનાત્મક ભૂમિકાના જોરે ભારત 9 ટકાનો વૃદ્ધિદર પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે.

અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે આગામી વર્ષ 2034 એટલે કે 20 વર્ષ બાદ ભારતની અર્થવ્યવસ્થાનું મૂલ્ય 10,000 અબજ ડોલરને આંબી જઇ શકે છે.

dollar-1

રિપોર્ટમાં જણાવવામા્ં આવ્યું છે કે ભારત એક મોટા પરિવર્તનની ધાર પર છે. જો કોર્પોરેટ ક્ષેત્ર સતત પ્રયાસો કરશે અને સરકાર જબરદસ્ત ઉદ્યમશીલતાનું વાતાવરણ સર્જશે તો ભારત 9 ટકાના વૃદ્ધિદરથી આગળ વધી 10000 અબજ ડોલરની ક્ષમતાવાળો દેશ બની શકે છે.

આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો ત્યાર બાદ પીડબલ્યુસી ઇન્ટરનેશનલના ચેરમેન ડેનિસ નૈલીએ જણાવ્યું કે 'વિશ્વની અર્થવ્યવસ્થા સમક્ષ આવનારા એક દોઢ વર્ષમાં મોટા પડકારો આવવાના છે. તેના કારણે ભારતમાં અને તકો ઉભી થશે.'

English summary
Indian economy value could be reached at 10000 crore dollar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X