ભારતનું સૌથી સસ્તુ મોબાઈલ ફોન માર્કેટ, માત્ર 500 રૂ. માં સ્માર્ટફોન

સ્માર્ટફોનનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. તમને દર બીજા વ્યક્તિના હાથમાં સ્માર્ટફોન દેખાશે. આજે અમે તમને એક બજાર વિશે બતાવવા જઈ રહ્યા છે જ્યાં સૌથી સસ્તા ભાવમા સ્માર્ટફોન મળશે.

સ્માર્ટફોનનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. તમને દર બીજા વ્યક્તિના હાથમાં સ્માર્ટફોન દેખાશે. આજે અમે તમને એક બજાર વિશે બતાવવા જઈ રહ્યા છે જ્યાં સૌથી સસ્તા ભાવમા સ્માર્ટફોન મળશે. તેને ભારતના સૌથી સસ્તા ફોન માર્કેટ તરીકે ઓળખવામાં આવે છે. ભારતના આ બજારમાં તમે માત્ર 500 રૂપિયામાં સ્માર્ટફોન ખરીદી શકો છો. જ્યારે માત્ર 10 રૂપિયામાં મોબાઈલ ફોનનું કવર ખરીદી શકો છો.

ભારતનો સૌથી સસ્તો સ્માર્ટફોન

ભારતનો સૌથી સસ્તો સ્માર્ટફોન

સારો સ્માર્ટફોન ખરીદવા માટે તમારે વધારે પૈસા ખરીદવાની જરૂર નથી. તમે માત્ર 500 રૂપિયા ખર્ચીને પોતાના માટે સ્માર્ટફોન ખરીદી શકો છો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક એવુ માર્કેટ છે જ્યાં તમે ઓછા ભાવમાં પોતાના માટે સ્ટાઈલિશ સ્માર્ટફોન ખરીદી શકો છો. સ્માર્ટફોન સાથે અહીં આપને મોબાઈલ એસેસરીઝની અથાગ રેન્જ છે. જેમના ભાવ સામાન્ય બજારથી ખૂબ જ ઓછા છે. આવો તમને દિલ્હીના આ બજાર વિશે જણાવીએ. દિલ્હીમાં સ્થિત ગફ્ફાર માર્કેટ દેશભરમાં મોબાઈલ માર્કેટ તરીકે ફેમસ છે.

માત્ર 500 રૂપિયામાં સ્માર્ટફોન

માત્ર 500 રૂપિયામાં સ્માર્ટફોન

ગફ્ફાર માર્કેટમાં તમે મોબાઈલ, સ્માર્ટફોન અને તેની એસેસરીઝ ઘણા ઓછા ભાવે ખરીદી શકો છો. બ્રાન્ડેડ મોબાઈલથી લઈને ચાઈનીઝ સ્માર્ટફોન અહીં વાજબી ભાવે મળી જાય છે. કરોલબાગમાં સ્થિત ગફ્ફાર માર્કેટમાં તમે કોઈ પણ સમયે જાઓ ત્યાં ભીડ હોય છે. તમે અહીંથી સેકન્ડ હેન્ડ મોબાઈલ 500 રૂપિયામાં ખરીદી શકો છો. અહીં તમને ભાવતાલનો પણ વિકલ્પ મળી રહેશે. અહીં કોઈ પણ પ્રોડક્ટનો ભાવ વધારીને બતાવવામાં આવે છે, તમારે તેનો ભાવતાલ કરવાનો હોય છે.

સસ્તી એસેસરીઝઃ 10 રૂપિયામાં મોબાઈલ કવર

સસ્તી એસેસરીઝઃ 10 રૂપિયામાં મોબાઈલ કવર

ગફ્ફાર માર્કેટમાં તમે સસ્તા ભાવે મોબાઈલની સાથે એસેસરીઝ ખરીદી શકો છો. અહીં તમે માત્ર 10 રૂપિયામાં મોબાઈલ ફોન ખરીદી શકો છો. મોબાઈલ કવર અને ટેંપર ગ્લાસ બલ્ક રેટમાં 10-20 રૂપિયામાં ખરીદી શકો છો. અહીં તમને મોબાઈલ રિપેરનું કામ સસ્તા ભાવે મળી જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X