Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Jio નો શ્રેષ્ઠ પ્લાન! 150 GB ડેટા સાથે મળશે Netflix, Amazon Prime અને Disney + Hotstar ફ્રી

ભારતમાં ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવે છે, પરંતુ હવે તેની સાથે OTT પ્લેટફોર્મના કન્ટેન્ટ પણ ફેન ફોલોઈંગમાં ઘણો વધારો કર્યો છે.

ભારતમાં ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવે છે, પરંતુ હવે તેની સાથે OTT પ્લેટફોર્મના કન્ટેન્ટ પણ ફેન ફોલોઈંગમાં ઘણો વધારો કર્યો છે. જો તમે પણ OTT ચેનલો પર શો અને મૂવી જોવાનું પસંદ કરો છો અને રિલાયન્સ Jio યુઝર છો, તો અમે તમને જણાવી દઈએ કે, તમે Netflix, Amazon Prime Video અને Disney + Hotstarનું એક વર્ષનું સબસ્ક્રિપ્શન બિલકુલ ફ્રીમાં મેળવી શકો છો. આટલું જ નહીં, તમને પ્લાનમાં 150 GB ડેટા અને અન્ય ઘણા ફાયદા પણ મળી રહ્યા છે.

Jio આપે છે 150 GB ડેટા, OTT એક્સેસ અને વધુ

Jio આપે છે 150 GB ડેટા, OTT એક્સેસ અને વધુ

અમે અહીં જિયોના 799 રૂપિયાના પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ. આ પ્લાનમાં યુઝર્સને 150 GB ડેટા અને 200 GB રોલઓવર ડેટાઆપવામાં આવી રહ્યો છે.

આ એક ફેમિલી પ્લાન છે, જેમાં તમને બે વધારાના સિમ કાર્ડ, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગઅને અનલિમિટેડ SMSની સુવિધા આપવામાં આવી રહી છે.

ખાસ વાત એ છે કે Jio નો 799 રૂપિયાનો પ્લાન Netflix, AmazonPrime Video અને Disney+ Hotstarના એક વર્ષના સબ્સ્ક્રિપ્શન સાથે આવે છે.

આ પ્લાન્સમાં પણ મફતમાં OTT મેમ્બરશિપ મળશે

આ પ્લાન્સમાં પણ મફતમાં OTT મેમ્બરશિપ મળશે

રૂપિયા 799ના પ્લાન ઉપરાંત, Jio આવા ઘણા પ્લાન પણ ઓફર કરે છે, જે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વીડિયો અને ડિઝની+ હોટસ્ટારસાથે ઓછી કિંમતના ડેટા અને અમલિમિટેડ કોલિંગ જેવા લાભો આપે છે.

રૂપિયા 399 ના પ્લાનમાં, 75 GB ઈન્ટરનેટ, કોઈપણ નેટવર્ક પરઅનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS ઉપર જણાવેલા OTT લાભો સાથે પ્રદાન કરવામાં આવે છે.

200 GB હાઈ સ્પીડ ઈન્ટરનેટ

200 GB હાઈ સ્પીડ ઈન્ટરનેટ

599 રૂપિયાનો પ્લાન 100 GB ઈન્ટરનેટ સાથે આ તમામ લાભો આપી રહ્યો છે અને જો તમે 999 રૂપિયાનો પ્લાન લો છો તો તમે 200GB હાઈ સ્પીડ ઈન્ટરનેટ સાથે આ લાભોનો આનંદ લઈ શકો છો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X