For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Lockdown: જાણો સોમવારે પેટ્રોલ અને ડીઝલના રેટ શું છે

Lockdown: જાણો સોમવારે પેટ્રોલ અને ડીઝલના રેટ શું છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આજે સોમવારે એટલે કે 1 જૂન 2020ના રોજ પેટ્રોલ અને ડીઝલના રેટમાં વધારો નોંધાયો છે. આજે પેટ્રોલનો રેટ 71.26 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર રહ્યું છે. જ્યારે ડીઝલનો રેટ પણ 69.39 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર રહ્યો છે. જણાવી દઈએ કે સરકારી ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ દૈનિક આધારે દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલ રેટમાં સંશોધન કરીને જાહેર કરતી હોય છે.

પેટ્રોલ અને ડીઝલના આજના રેટ

પેટ્રોલ અને ડીઝલના આજના રેટ

  • દિલ્હીમાં 1 લીટર પેટ્રોલની કંમત 71.26 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 69.39 રૂપિયા છે.
  • કોલકાતામાં 1 લીટર પેટ્રોલની કિંમત 73.30 રૂપિયા અને ડીઝલની કંમત 65.62 રૂપિયા છે.
  • મુંબઈમાં 1 લીટર પેટ્રોલની કિંમત 76.31 રૂપયા અને ડીઝલની કિંમત 66.21 રૂપિયા છે.
  • ચેન્નઈમાં 1 લીટર પેટ્રોલની કિંમત 75.54 રૂપિયા અને ડીઝલની કિંમત 68.22 રૂપિયા છે.
કિંમત નક્કી કરવાનો આધાર

કિંમત નક્કી કરવાનો આધાર

વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત શું છે, તેના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બદલાવ થાય છે. આ માપદંડોના આધારે જ પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરવામાં આવે છે.

પેટ્રોલ ડીઝલમાં કેટલો ટેક્સ ચૂકવો છો

પેટ્રોલ ડીઝલમાં કેટલો ટેક્સ ચૂકવો છો

રિટેલ વેચાતા પેટ્રલો અને ડીઝલ માટે તમે જેટલી કિંમત ચૂકવો છો તેમાં તમે 55.5 ટકા પેટ્રોલ માટે અને 47.3 રૂપિયા ડીઝલ માટે ટેક્સ ચૂકવી રહ્યા છો. આ ઉપરાંત દરેક લીટરે ડીલર પણ પોતાનું માર્જિન જોડી લેતા હોય છે.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં ચક્રવાતી તોફાનનો ખતરો, રેડ અલર્ટ જાહેરગુજરાત અને મહારાષ્ટ્રમાં ચક્રવાતી તોફાનનો ખતરો, રેડ અલર્ટ જાહેર

English summary
know petrol and diesel rate of 1st june in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X