For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે સારું ડિવિડન્ડ આપતા રોકાણલાયક 5 સરકારી બેંકિંગ સ્ટોક્સ

|
Google Oneindia Gujarati News

ભારતમાં સરકારી બેંકો વર્ષો વર્ષથી સારું અને સુરક્ષિત વળતર આપવા માટે જાણીતી છે. આ કારણે છેલ્લા છ મહિનાની વાત કરીએ તો સરકારી બેંકોના સ્ટોક્સમાં તેજી જોવા મળી છે. તેના કારણે વળતર ઓછું થયું છે. જો કે છેલ્લા કેટલાક દિવસોમાં બેંક કૌભાંડને કારણે તથા સિન્ડિકેટ બેંકના ચેરમેનની લાંસ લેવા બદલ ધરપકડ કરવામાં આવી હોવાના સમાચારને પગલે બેંકના સ્ટોક્સમાં મદીનું વલણ જોવા મળી રહ્યું છે. અહીં અમે આપને એવી 5 બેંકોના સ્ટોક્સ જણાવી રહ્યા છે જે વળતર આપવામાં તેજ છે.

આંધ્ર બેંક

આંધ્ર બેંક


ગયા વર્ષે આંધ્ર બેંક 50 ટકાનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. વર્તમાન સમયમાં તેની માર્કેટ પ્રાઇસ રૂપિયા 77 છે. તેનું ડિવિડન્ડ યિલ્ડ 6.47 ટકા છે. રોકાણકારોના હાથમાં તે કર મુક્ત છે.

વિજયા બેંક

વિજયા બેંક


ગયા વર્ષે વિજયા બેંક 20 ટકાનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. વર્તમાન સમયમાં તેની માર્કેટ પ્રાઇસ રૂપિયા 47 છે. તેનું ડિવિડન્ડ યિલ્ડ 4.33 ટકા છે. રોકાણકારોના હાથમાં તે કર મુક્ત છે.

સિન્ડિકેટ બેંક

સિન્ડિકેટ બેંક


ગયા વર્ષે આંધ્ર બેંક 50 ટકાનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. વર્તમાન સમયમાં તેની માર્કેટ પ્રાઇસ રૂપિયા 77 છે. તેનું ડિવિડન્ડ યિલ્ડ 6.47 ટકા છે. રોકાણકારોના હાથમાં તે કર મુક્ત છે.

પંજાબ નેશનલ બેંક

પંજાબ નેશનલ બેંક


ગયા વર્ષે આંધ્ર બેંક 4 ટકાનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. વર્તમાન સમયમાં તેની માર્કેટ પ્રાઇસ રૂપિયા 58.40 છે. તેનું ડિવિડન્ડ યિલ્ડ નીચું છે. જેમાં સુધારો થવાની સંભાવના છે.

દેના બેંક

દેના બેંક


ગયા વર્ષે આંધ્ર બેંક 22 ટકાનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. તેનું ડિવિડન્ડ યિલ્ડ 3.54 ટકા છે.

English summary
Looking for good dividend yields in India? Try these 5 government banking stocks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X