મની લોડ્રિંગ કેસ: RBI એ 3 બેંકોને આપી ક્લિનચિટ

રિઝર્વ બેંકે ખાનગી ક્ષેત્રની મુખ્ય ત્રણ બેંકો એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક અને એક્સિસ બેંક વિરૂદ્ધ મની લોડ્રિંગ ગતિવિધિઓમાં લુપ્ત રહેવાના એક એક ઓનલાઇન પોર્ટલ કોબરા પોસ્ટના આરોપમાં કહેવામાં આવ્યું છે કે સ્ટિંગ ઓપરેશનમાં આ પ્રકારની લેણદેણ થઇ નથી. સ્ટિંગ ઓપરેશનમાં દાવો કરવામાં આવ્યો છે કે બેંક દેશમાં અને દેશની બહાર બંને જગ્યાએ મની લોડ્રિંગ ગતિવિધિઓમાં લુપ્ત છે.
રિઝર્વ બેંકના ડેપ્યુટી ગર્વનર કે.સી. ચક્રવતીએ આજે બેંકર્સ સાથે એક બેઠક બાદ સંવાદદાતાઓને કહ્યું હતું કે 'આરોપ લગાવવાનો અર્થ નિયમોનું ઉલ્લંઘન નથી. આમાં કોઇ લેણદેણ થઇ નથી. પોતાના ગ્રાહકોના માધ્યમથી (કેવાઇસી)ના નિયમોનું ઉલ્લંઘન કોઇપણ સિસ્ટમ હેઠળ થઇ શકે છે. આ બધુ લેણદેણ સાથે સંકળાયેલા મુદ્દા છે અને તેમાં મની લોંડ્રિંગ સાથે કોઇ લેવા-દેવા નથી.
ચક્રવતી મની લોંડ્રિંગ સાથે જોડાયેલા આરોપો વિશે પુછવામાં આવે પ્રશ્નનો જવાબ આપી રહ્યાં હતા. રિઝર્વ બેંકમાં સૌથી વરિષ્ઠ ડેપ્યુટી ગર્વનરે કહ્યું હતું કે આ ગોટાળો નથી કારણ કે અહીં કોઇ લેણદેણ થઇ નથી. ચક્રવતીએ ભારપૂર્વક કહ્યું હતું કે અમને કારણ વિના નીચા લાવવા ના જોઇએ. મની લોડ્રીંગ રોકવાના મુદ્દે અમારી સિસ્ટમ સંપુર્ણ રીતે યોગ્ય છે તેમાં કોઇ કમી નથી. જો કે ચક્રવતીએ કહ્યું કે જો જરૂરિયાત જણાશે તો રિઝર્વ બેંક મની લોંડ્રિગ વિરૂદ્ધના નિયમોને વધુ કડક બનાવે.
ચક્રવતીએ કહ્યું હતું કે મની લોંડ્રિંગ અને કાળાનાણાં બંને અલગ-અલગ વાતો છે. તેમાં અંતર છે. તેમને સ્વિકાર્યું હતું કે બની શકે કે કેટલાક લોકો ચુકવણું કરતા ન હોય અને તંત્રમાં આ પ્રકારનું ઘન હોય. આનાથી બચવા માટે અને બેંકોને સુચના આપી છે અમારા લોકો તપાસ માટે ગયા છે. અમે ત્રણ બેંકોની તપાસ કરી છે એવું નથી અમે અન્ય બેંકોની પણ તપાસ કરી છે.












Click it and Unblock the Notifications
