For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેન્શન ફ્રી રિટાયર્ડમેન્ટ લાઇફ માટે મન્થલી ઇન્કમ પ્લાન

|
Google Oneindia Gujarati News

શું આપ રિટાયર્ડ થઇ ગયા છો અને આપનું માસિક બજેટ ખોરવાઇ ના જાય તે માટે આપ માસિક આવકનો કોઇ સ્રોત ચકાસી રહ્યા છો? તો આપે વધારે ચિંતિત થવાની જરૂર નથી. કારણ કે આપના માટે એવા અનેક મંથલી ઇન્કમ પ્લાન છે જે આપને બચત કરવામાં મદદ કરી શકે છે. તેની મદદથી આપને દર મહિને નિર્ધારિત રકમ આવકરૂપે મળતી રહેશે.

retirement-2

10 વર્ષ માટે ડિપોઝિટ
યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની માસિક જમા યોજનામાં એક વર્ષથી લઇને 10 વર્ષ માટે ડિપોઝિટ થઇ શકે તેવી વ્યવસ્થા હોય છે. આ યોજનામાં આપની જમા રકમના વ્યાજ તરીકે દર મહિને એક નિશ્ચિત રકમ આપવામાં આવે છે. આ યોજનામાં વરિષ્ઠ નાગરિકોને 0.5 ટકા વધારે વ્ચાજ ચૂકવવામાં આવે છે.

ટપાલ વિભાગ આપે છે સુવિધા
લોકોને નિયમિત રીતે આવક ઉભી કરાવવા માટે ટપાલ વિભાગ દ્વારા માસિક આવક યોજના (એમઆઈએસ) ખાતુ ચાલે છે. આ ખાતુ ખાસ કરીને સેવાનિવૃત્ત કર્મચારીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે યોગ્ય છે. આ સિવાય આ ખાતુ એવા લોકો માટે પણ ફાયદાકારણ છે જેમની પાસે વધારે રકમ હોય છે.

આ ખાતાની પરિપક્વતા અવધિ પાંચ વર્ષની છે. આ સાથે બચત ખાતામાં ઓટો ક્રેડિટ ફેસિલિટી પણ આપવામાં આવે છે. એકાઉન્ટમાં લઘુત્તમ જમા રકમ રૂપિયા 1500 અને મહત્તમ જમા રકમ રૂપિયા 4.5 લાખ રૂપિયા છે.

English summary
Monthly fixed income plans for tension free retirement life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X