Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એડલ્ટ સાઈટની CEO બનીને ચર્ચામાં છે આ ભારતીય મહિલા, જાણો કોણ છે આમ્રપાલી ગન

ભારતીય મૂળની આમ્રપાલી 'એમી' ગન હાલમાં ચર્ચામાં છે. આમ્રપાલીને એડલ્ટ સાઈટ OnlyFansની સીઈઓ બનાવવામાં આવી છે.

નવી દિલ્લીઃ ભારતીય મૂળની આમ્રપાલી 'એમી' ગન હાલમાં ચર્ચામાં છે. આમ્રપાલીને એડલ્ટ સાઈટ OnlyFansની સીઈઓ બનાવવામાં આવી છે. આમ્રપાલી એમીને ભારત સાથે ખાસ કનેક્શન છે. હવે તેના એડલ્ટ કન્ટેન્ટ ક્રિએશન પ્લેટફૉર્મ OnlyFansના સીઈઓ બનાવાયા બાદથી તેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. ઓનલીફેન્સના ફાઉન્ડર ટિમ સ્ટોકલીના રાજીનામા બાદ આમ્રપાલીને કંપનીની સીઈઓ નિયુક્ત કરવામાં આવી છે.

ભારતીય મૂળની આમ્રપાલી બની સીઈઓ

ભારતીય મૂળની આમ્રપાલી બની સીઈઓ

ડેઈલી મેલના રિપોર્ટ મુજબ આમ્રપાલી 2020થી આ સાઈટ સાથે જોડાઈ છે. ટિમે પોતાના રાજીનામા પહેલા આમ્રપાલી એમીને કંપનીના સીઈઓ બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો. તેમણે આમ્રપાલીને કંપનીની કમાન સોંપીને ભરોસો વ્યક્ત કર્યો કે તે આ સાઈટને ખૂબ આગળ સુધી લઈ જશે. આમ્રપાલીએ ઓનલીફેન્સ પહેલા રેડ બુલ અને ક્વેસ્ટ ન્યૂટ્રશનમાં કામ કર્યુ છે. OnlyFansમાં એ 2020માં ચીફ માર્કેટીંગ અને કમ્યુનિકેશન ઑફિસર તરીકે જોડાઈ હતી. સીઈઓ પદની જવાબદારી મળવા પર આમ્રપાલીએ કહ્યુ કે તે આ ભરોસા માટે આભારી છે.

કોણ છે આમ્રપાલી

કોણ છે આમ્રપાલી

36 વર્ષની આમ્રપાલી ગનનો જન્મ મુંબઈમાં થયો છે, જો કે બહુ ઓછો સમય ભારતમાં રહી છે. તે વ્યવસાયે માર્કેટર છે. વર્તમાનમાં કેલિફૉર્નિયામાં રહે છે. તેણે માર્કેટિંગમાં ત્રણ ડિગ્રી મેળવી છે જેમાં FIDMથી મર્ચેંડાઈઝ માર્કેટીંગ, કેલિફૉર્નિયા સ્ટેટ યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન અને હાવર્ડ બિઝનેસ સ્કૂલ ઑનલાઈનથી એન્ટરપ્રેન્યોરશિપમાં સર્ટિફિકેટ મેળવ્યુ છે.

14 વર્ષનુ કરિયર

14 વર્ષનુ કરિયર

આમ્રપાલીનુ કરિયર 14 વર્ષનુ છે. તેણે વર્ષ 2007માં પેપ્સિકોનો સાત લિડરશિપ પ્રોગ્રામ શરુ કર્યો. આમ્રપાલી ગનને લોકો એમી ગન તરીકે પણ ઓળખે છે. આમ્રપાલી ગનનુ ઓનલી ફેન્સ અકાઉન્ટ ઘણુ જૂનુ છે. પોતાના આ ફેન્સ પેજ પર તે પોતાની લાઈફ સાથે જોડાયેલી અપડેટ શેર કરતી રહે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X