Mutual Funds : આ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો, એક વર્ષમાં રૂપિયા ડબલ થઈ જશે

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોનો વિશ્વાસ વધી રહ્યો છે. તેનું મુખ્ય કારણ જલ્દી અને સારૂ વળતર છે.

આપણે ટોચની 10 મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ પર નજર કરીએ તો પૈસા લગભગ બમણા કરી દીધા છે. આ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓએ એક વર્ષમાં 90 ટકાથી વધુ વળતર આપ્યું છે.

Mutual Funds
  • આદિત્ય બિરલા સન લાઇફ PSU ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા એક વર્ષમાં શ્રેષ્ઠ વળતર આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા 12 મહિનામાં લગભગ 95.54 ટકા વળતર આપ્યું છે.
  • મોતીલાલ ઓસ્વાલ S&P BSE એનહાન્સ્ડ વેલ્યુ ઇન્ડેક્સ મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા એક વર્ષમાં ખૂબ સારું વળતર આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા 12 મહિનામાં લગભગ 91.26 ટકા વળતર આપ્યું છે.
  • SBI PSU મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા એક વર્ષમાં ખૂબ સારું વળતર આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા 12 મહિનામાં લગભગ 90.29 ટકા વળતર આપ્યું છે.
  • Invesco India PSU ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા એક વર્ષમાં ખૂબ સારું વળતર આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા 12 મહિનામાં લગભગ 88.98 ટકા વળતર આપ્યું છે.
  • ICICI પ્રુડેન્શિયલ PSU ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા એક વર્ષમાં ખૂબ સારું વળતર આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા 12 મહિનામાં લગભગ 85.87 ટકા વળતર આપ્યું છે.
  • Mirae Asset NYSE FANG+ ETF FoF મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા એક વર્ષમાં ખૂબ સારું વળતર આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા 12 મહિનામાં લગભગ 85.86 ટકા વળતર આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડે એક વર્ષમાં 1 લાખને અંદાજે 1.86 લાખમાં ફેરવ્યા છે.
  • HDFC ઈન્ફ્રાસ્ટ્રક્ચર મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા એક વર્ષમાં ખૂબ સારું વળતર આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા 12 મહિનામાં લગભગ 76.36 ટકા વળતર આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડ એક વર્ષમાં 1 લાખને અંદાજે 1.76 લાખમાં ફેરવ્યા છે.
  • ક્વોન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા એક વર્ષમાં ખૂબ સારું વળતર આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા 12 મહિનામાં લગભગ 75.44 ટકા વળતર આપ્યું છે.
  • નિપ્પોન ઇન્ડિયા પાવર એન્ડ ઇન્ફ્રા મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા એક વર્ષમાં ખૂબ સારું વળતર આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા 12 મહિનામાં લગભગ 76.36 ટકા વળતર આપ્યું છે.
  • ICICI પ્રુડેન્શિયલ ઇન્ડિયા 22 મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા એક વર્ષ દરમિયાન ખૂબ સારું વળતર આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા 12 મહિનામાં લગભગ 72.30 ટકા વળતર આપ્યું છે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X