For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રેડિટ કાર્ડ નહી ચહેરો જોઇને થશે પેમેન્ટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

credit-card
હેલસિંકી, 20 જુલાઇ: ફિનલેંડની કંપની યૂનિકોલે દુનિયાની એવી પહેલી પેમેન્ટ વ્યવસ્થા વિકસાવી છે કે જેમાં ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ કે મોબાઇલની જરૂર નહી પડે. હવે મશીન ગ્રાહકોનો ચહેરો ઓળખીને પેમેન્ટ કરી દેશે. સમાચાર વેબસાઇટ 'ગુડન્યૂઝ ફિનલેંડ ડોમ કોમ' અનુસાર કંપની આ વ્યવસ્થાને હેલસિંકીમાં ઉતારવાની તૈયારીમાં છે.

કંપનીએ કહ્યું હતું કે તેની વ્યવસ્થામાં ગ્રાહકોને ખરીદી કે પેમેન્ટના સમયે ફ્ક્ત ઓકે બટન દબાવવું પડશે. પૃષ્ઠભૂમિમાં કંપનીનો ડેટાબેસ ગ્રાહકોના બાયોમેટ્રિક આંકડોનું મિલાન કરી લેશે.

હેલસિંકી સ્થિત કંપનીએ કહ્યું હતું કે તેને પોતાની સુરક્ષા વ્યવસ્થાને સુનિશ્વિત કરવા માટે સૈન્ય ગ્રેડ એલ્ગોરિઝદ્મનો ઉપયોગ કરશે. આ વ્યવસ્થામાં ગ્રાહકોને એક માસિક દસ ચૂકવાનો રહેશે.

English summary
A company of Finland has discovered a system in which there is no need of credit card. The machine will recognise the face and allow to withdraw the money.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X