નોકિયા 17 મિલિયન યુરોમાં તેનું મુખ્યાલય બિલ્ડિંગ વેચશે

વર્તમાન સમયમાં આર્થિક સંકટનો સામનો કરી રહેલી નોકિયા કંપનીએ પોતાની ખોટ ઘટાડવા માટે આ નિર્ણય લીધો છે. નોકિયાએ એક નિવેદનમાં જણાવ્યું કે કંપનીઓ એસ્પોમાં પોતાના હેડક્વાર્ટરના બિલ્ડિંગને ફિનલેન્ડની જ કંપની એક્સિલિયાનને વેચવા માટે સહમતિ આપી દીધી છે. આ સૌદો 17 કરોડ યુરોમાં થશે.
આ સોદા અંગે એક્સિલિયાને જણાવ્યું છે કે આ સોદો વર્ષ 2012ના અંત સુધીમાં થઇ જશે. એક્સિલિયા હવે નોકિયાના લાંબાગાળાની લીઝ પર આ જગ્યા ભાડે આપશે.












Click it and Unblock the Notifications
