Fuel Rates: પેટ્રોલ-ડીઝલના ભાવ આજે ફરીથી વધ્યા, જાણો દિલ્લી સહિત બાકી શહેરોમાં કિંમત
ભારતીય ઘરેલુ બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં શનિવારે(26 જૂન) વધારો થયો છે.
નવી દિલ્લીઃ ભારતીય ઘરેલુ બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં શનિવારે(26 જૂન) વધારો થયો છે. ક્રૂડ ઓઈલ કંપનીઓએ આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. દિલ્લીમાં શનિવારે પેટ્રોલ 35 પૈસા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયુ છે. દિલ્લીમાં પેટ્રોલ આજે 98.11 પ્રતિ લિટર મળી રહી છે. દિલ્લીમાં ડીઝલના ભાવોમાં પણ 35 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે ત્યારબાદ રાજધાનીમાં ડીઝલ આજે 88.65 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે. મુંબઈમાં આજે પેટ્રોલ 104.22 રૂપિયા પ્રતિ લિટર મળી રહી છે. વળી, ડીઝલ 96.16 પ્રતિ લિટર વેચાઈ રહી છે.

આજના પેટ્રોલના ભાવ
દિલ્લીઃ 98.11 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 104.22 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 99.19 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 97.97 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 101.39 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 95.06 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 100.13 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 106.35 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
દિલ્લીઃ 88.65 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 96.16 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 93.23 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 91.50 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 95.54 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 93.98 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 94.00 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 97.37 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે તે તમે પોતાના મોબાઈલ દ્વારા જાણી શકો છો. પહેલા તમે IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે પોતાના મોબાઈલમાં RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો RSP નંબર અલગ અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકો છો.












Click it and Unblock the Notifications
