પેટ્રોલ અને ડીઝલમાં ફરી ભાવ વધારો, જાણો આજની કિંમત

પેટ્રોલ અને ડીઝલમાં ફરી ભાવ વધારો, જાણો આજની કિંમત

અમદાવાદઃ છેલ્લા પાંચ દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 13 પૈસા પ્રતિ લીટરે જ્યારે ડીઝલની કિંમમાં 15 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં આજે પેટ્રોલ 69.64 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 68.66 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલના ભાવ

દિલ્હીમાં પેટ્રોલના ભાવ

દેશની રાજધાની દિલ્હીમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલના રેટમાં વધારો નોંધાયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલ 14 પૈસા જ્યારે ડીઝલ 15 પૈસા મોંઘું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે દિલ્હીમાં પેટ્રોલ 72.17 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝળ 65.58 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયાં છે. મુંબઈમાં આજે પેટ્રોલ પ્રતિ લીટર 14 પૈસા જ્યારે ડીઝલ 16 પૈસા પ્રતિ લીટરે મોંઘુ થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે મુંબઈમાં પેટ્રોલ 77.85 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 68.78 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે.

કોલકાતામાં પેટ્રોલની કિંમત

કોલકાતામાં પેટ્રોલની કિંમત

દેશના ચારેય મેગા સીટીમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. પશ્ચિમ બંગાળ રાજ્યના કોલકાતાની વાત કરીએ તો કોલકાતામાં આજે પેટ્રોલ 13 પૈસા પ્રતિ લીટરે મોંઘુ થયું છે જ્યારે ડીઝલ 15 પૈસા પ્રતિ લીટરે મોંઘું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે કોલકાતામાં પેટ્રોલ 74.89 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 67.99 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X