Lockdown: બુધવારે જાણો પેટ્રોલ અન ડીઝલના રેટ શું છે

Lockdown: બુધવારે જાણો પેટ્રોલ અન ડીઝલના રેટ શું છે

નવી દિલ્હીઃ આજે બુધવારે એટલે કે 20 મે 2020ના રોજ પેટ્રોલ અને ડીઝલ બંનેના રેટમાં વધારો નોંધાયો છે. આજે પેટ્રોલના રેટ 1.67 રૂપિયા પ્રતિ લીટરના વધારા સાથે 71.26 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે, જ્યારે ડીઝલના રટ પણ 7.10 રૂપિયા પ્રતિ લીટરના વધારા સાથે 69.39 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે.

જણાવી દઈએ કે સરકારી ઑઈલ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ દૈનિક આધારે 6 વાગ્યાથી પેટ્રોલ રેટ અને ડીઝલના રેટમાં સંશોધન કરે છે અને જાહેર કરે છે.

જાણો આજના પેટ્રોલ અને ડીઝલના રેટ

જાણો આજના પેટ્રોલ અને ડીઝલના રેટ

  • દિલ્હીમાં હવે 1 લીટર પેટ્રોલની કિંમત 71.26 રૂપિયા છે. જ્યારે 1 લીટર ડીઝલની કિંમત 69.39 રૂપિયા પ્રતિ લીટર છે.
  • કોલકાતામાં હવે 1 લીટર પેટ્રોલની કિંમત 73.30 રૂપિયા પ્રતિ લીટર છ જ્યારે 1 લીટર ડીઝલની કિંમત 65.62 રૂપિયા પ્રતિ લીટર છે.
  • મુંબઈમાં હવે 1 લીટર પેટ્રોલની કિંમત 76.31 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે 1 લીટર ડીઝલની કિંમત 66.21 રૂપિયા પ્રતિ લીટર છે.
  • ચેન્નઈમાં 1 લીટર પટ્રોલની કિંમત 75.54 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે 1 લીટર ડીઝલ 68.22 રૂપિયા પ્રતિ લીટર પર છે.
આ આધારે કિંમત નક્કી થાય છે

આ આધારે કિંમત નક્કી થાય છે

વિદેશી મુદ્રા દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે તેના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બદલાવ થાય છે. આ માપદંડોના આધારે જ ઓઈલ કંપનીઓ દરરોજ પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરે છે.

પેટ્રોલ- ડીઝલ પર કેટલો ટેક્સ

પેટ્રોલ- ડીઝલ પર કેટલો ટેક્સ

રિટેલ વેચાતા પેટ્રોલ અને ડીઝલ પર તમે જે કિંમત ચૂવો છો તેમાંથી 55.5 ટકા પેટ્રોલ માટે અને 47.3 ટકા ડીઝલ માટે તમે ટેક્સ ચૂકવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X