પેટ્રોલ-ડીઝલના નવા રેટ જાહોર, જાણો આજે કેટલો ભાવ છે?

પેટ્રોલ-ડીઝલના નવા રેટ જાહોર, જાણો આજે કેટલો ભાવ છે?

સતત 22મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે. જણાવી દઈએ કે 17 જુલાઈ બાદ ઓઈલની કિંમતમાં કોઈ વધારો થયો નથી. છેલ્લે 17 જુલાઈએ પેટ્રોલ 29-34 પૈસા મોંઘું થયું હતું. જો કે હજી પણ પેટ્રોલ અને ડીઝલ રેકોર્ડ સ્તરે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર થવા પાછળ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ગિરાવટ મુખ્ય કારણ છે, પરંતુ મે, જૂન અને જુલાઈના શરૂઆતી દિવસોમાં જેવી રીતે ઓઈલના ભાવ વધ્યા છે, તેના કારણે પેટ્રોલ-ડીઝલના જે રેટ વધ્યા તે આકાશ આંબી જાય તેવા હતા. ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

  • દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવ 101.84 રૂપિયા પ્રતિ લીટર છે.
  • મુંબઈમાં આજે પેટ્રોલના ભાવ 107.83 રૂપિયા પ્રતિ લીટર છે.
  • કોલકાતામાં આજે પેટ્રોલના ભાવ 102.08 રૂપિયા પ્રતિ લીટર છે.
  • ચેન્નઈમાં આજે પેટ્રોલના ભાવ 102.49 રૂપિયા પ્રતિ લીટર છે.
  • બેંગ્લોરમાં આજે પેટ્રોલના ભાવ 105.25 રૂપિયા પ્રતિ લીટર છે.
  • પટનામાં આજે પેટ્રોલના ભાવ 104.25 રૂપિયા પ્રતિ લીટર છે.
  • હૈદરાબાદમાં આજે પેટ્રોલની કિંમત 105.83 રૂપિયા પ્રતિ લીટર છે.
  • જયપુરમાં આજે પેટ્રોલની કિંમત 108.71 રૂપિયા પ્રતિ લીટર છે.
  • લખનઉમાં આજે પેટ્રોલની કિંમત 98.92 રૂપિયા પ્રતિ લીટર છે.
  • રાંચીમાં આજે પેટ્રોલની કિંમત 96.68 રૂપિયા પ્રતિ લીટર છે.
આજની ડીઝલની કિંમત

આજની ડીઝલની કિંમત

  • દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવ 89.87 રૂપિયા પ્રતિ લીટર છે.
  • મુંબઈમાં આજે પેટ્રોલના 97.45 રૂપિયા પ્રતિ લીટર છે.
  • કોલકાતામાં આજે પેટ્રોલના ભાવ 93.02 રૂપિયા પ્રતિ લીટર છે.
  • ચેન્નઈમાં આજે પેટ્રોલના ભાવ 94.39 રૂપિયા પ્રતિ લીટર છે.
  • બેંગ્લોરમાં આજે પેટ્રોલના ભાવ 95.26 રૂપિયા પ્રતિ લીટર છે.
  • પટનામાં આજે પેટ્રોલના ભાવ 95.51 રૂપિયા પ્રતિ લીટર છે.
  • હૈદરાબાદમાં આજે પેટ્રોલની કિંમત 97.96 રૂપિયા પ્રતિ લીટર છે.
  • જયપુરમાં આજે પેટ્રોલની કિંમત 99.02 રૂપિયા પ્રતિ લીટર છે.
  • લખનઉમાં આજે પેટ્રોલની કિંમત 90.26 રૂપિયા પ્રતિ લીટર છે.
  • રાંચીમાં આજે પેટ્રોલની કિંમત 94.84 રૂપિયા પ્રતિ લીટર છે.
આવી રીતે જાણો પેટ્રોલ ડીઝલના ભાવ

આવી રીતે જાણો પેટ્રોલ ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકશો.

ગંગાનગરમાં સૌથી મોંઘું પેટ્રોલ

ગંગાનગરમાં સૌથી મોંઘું પેટ્રોલ

ભારતમાં હાલ સૌથી મોંઘું પેટ્રોલ રાજસ્થાનના ગંગાનગરમાં છે. ગંગાનગરમાં પેટ્રોલની કિંમત 113.21 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 103.51 રૂપિયા પ્રતિ લીટર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X