પેટ્રોલ-ડીઝલના નવા રેટ જાહેર, રેકોર્ડ સ્તરે પહોંચી કિંમત

પેટ્રોલ-ડીઝલના નવા રેટ જાહેર, રેકોર્ડ સ્તરે પહોંચી કિંમત

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદથી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે, જેણે સામાન્ય નાગરિકોને પરેશાન કરી મૂક્યા છે. જો કે રવિવારે ઝાટકો આપ્યા બાદ સોમવારે લોકોને રાહત મળી છે કેમ કે આજે ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. જણાવી દઈએ કે રવિવારે પેટ્રોલની કિંમતમાં 29 પૈસા અને ડીઝલની કિંમતમાં 30 પૈસાનો વધારો નોંધાયો હતો.

ક્રૂડનો ભાવ 71.50 ડૉલર પ્રતિ બેરલ

ક્રૂડનો ભાવ 71.50 ડૉલર પ્રતિ બેરલ

વધતી કિંમતોને કારણે આ સમયે પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ 4 મેથી અત્યાર સુધી 28 વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી ગયા છે. જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત પણ વધી છે, ક્રૂડનો ભાવ 71.50 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયો છે માટે પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધી રહ્યા છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

  • દિલ્હીઃ 97.22 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈઃ 103.36 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નઈઃ 98.40 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતાઃ 97.12 રૂપિયા પ્રતિ લીટર
  • બેંગ્લોરઃ 100.47 રૂપિયા પ્રતિ લીટર
  • પટનાઃ 99.28 રૂપિયા પ્રતિ લીટર
  • ભોપાલઃ 96.35 રૂપિયા પ્રતિ લીટર
  • ચંદીગઢઃ 93.50 રૂપિયા પ્રતિ લીટર
  • લખનઉઃ 94.42 રૂપિયા પ્રતિ લીટર
આજના ડીઝલના રેટ

આજના ડીઝલના રેટ

  • દિલ્હીઃ 87.97 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈઃ 95.44 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નઈઃ 92.58 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતાઃ 90.82 રૂપિયા પ્રતિ લીટર
  • બેંગ્લોરઃ 93.26 રૂપિયા પ્રતિ લીટર
  • પટનાઃ 93.30 રૂપિયા પ્રતિ લીટર
  • ભોપાલઃ 96.35 રૂપિયા પ્રતિ લીટર
  • ચંદીગઢઃ 87.62 રૂપિયા પ્રતિ લીટર
  • લખનઉઃ 88.38 રૂપિયા પ્રતિ લીટર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X