9 જાન્યુઆરીએ ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના રેટ

9 જાન્યુઆરીએ ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના રેટ

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના રેટમાં સતત છ દિવસ થયેલા ભાવ વધારા બાદ એક દિવસ બ્રેક લાગી હતી, જો કે બીજા જ દિવસે એટલે કે 9 જાન્યુઆરીએ ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ આગની જેમ આગળ વધ્યા છે. 9 જાન્યુઆરીએ અમદાવાદમાં પેટ્રોલની કિંમમાં 7 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 15 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ આજે અમદાવાદમાં પેટ્રોલ 73.10 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 72.13 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

દિલ્હીમાં શું રેટ ચાલે છે

દિલ્હીમાં શું રેટ ચાલે છે

જો દેશની રાજધાની નવી દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 7 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 15 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ આજે દિલ્હીમાં પેટ્રોલ 85.81 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 68.94 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

મુંબઈમાં શું છે પેટ્રોલના રેટ

મુંબઈમાં શું છે પેટ્રોલના રેટ

દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈમાં પણ આજે પેટ્રોલ 7 પૈસા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 15 પૈસા પ્રતિ લીટરે મોંઘું થયું છે. નવી કિંમતો લાગૂ થયા બાદ આજે મુંબઈમાં પેટ્રોલ 81.40 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 72.29 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

કોલકાતામાં શું છે ભાવ

કોલકાતામાં શું છે ભાવ

પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં આજે પેટ્રોલની કિંમતમાં 6 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 16 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ આજે કોલકાતામાં પેટ્રોલ 78.39 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 71.31 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X