આજે પેટ્રોલ-ડીઝલ સસ્તાં થયાં, જાણો આજના રેટ
આજે પેટ્રોલ-ડીઝલ સસ્તાં થયાં, જાણો આજના રેટ
નવી દિલ્હીઃ શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના રેટમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 14 પૈસા પ્રતિ લીટરના ઘટાડા સાથે 72.71 રૂપિયા નોંધાઈ છે જ્યારે ડીઝલ 19 પૈસા પ્રતિ લીટર થઈ ગયું છે. જ્યારે દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવ 14 પૈસા પ્રતિ લીટરના ઘટાડા સાથે 75.41 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. જ્યારે ડીઝલના રેટ 15 પૈસા પ્રતિ લીટરના ઘટાડા સાથે 6877 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે.

અન્ય શહેરોમાં શું છે રેટ, જાણો
- દિલ્હીમાં પેટ્રોલ 75.41 રૂપિયા જ્યારે ડીઝળ 6.77 રૂપિયા પ્રતિ લીટર છે.
- મુંબઈમાં પેટ્રોલ 81 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 72.11 રૂપિયા પ્રતિ લીટર ભાવ છે.
- કોલકાતામાં પેટ્રોલના ભાવ 78 રૂપિયા જ્યારે ડીઝલના ભાવ 71.13 રૂપિયા છે.
- ચેન્નઈમાં પેટ્રોલના ભાવ 78.34 રૂપિયા જ્યારે ડીઝલના ભાવ 72.67 રૂપિયા છે.
- અગરતલામાં પેટ્રોલના ભાવ 75.95 રૂપિયા જ્યારે ડીઝલના ભાવ 70.88 રૂપિયા છે.
- અંબાલામાં પેટ્રોલના ભાવ 74.37 રૂપિયા જ્યારે ડીઝલના ભાવ 67.24 રૂપિયા છે.
- બેંગ્લોરમાં પેટ્રોલના ભાવ 77.93 રૂપિયા જ્યારે ડીઝલના ભાવ 71.06 રૂપિયા છે.
- ભોપાલમાં પેટ્રોલના ભાવ 83.66 રૂપિયા જ્યારે ડીઝલના ભાવ 75.15 રૂપિયા છે.
- ભૂવનેશ્વરમાં પેટ્રોલના ભાવ 74.38 રૂપિયા જ્યારે ડીઝલના ભાવ 73.77 રૂપિયા છે.
- ચંદીગઢમાં પેટ્રોલના ભાવ 71.25 રૂપિયા જ્યારે ડીઝલના ભાવ 65.46 રૂપિયા છે.
- દેહરાદૂનમાં પેટ્રોલના ભાવ 77.09 રૂપિયા જ્યારે ડીઝલના ભાવ 69.27 રૂપિયા છે.
- જમ્મુમાં પેટ્રોલના ભાવ 75.70 રૂપિયા જ્યારે ડીઝલના ભાવ 68.55 રૂપિયા છે.

આ આધારે નક્કી થાય છે કિંમત
વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે, આ આધાર પર રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બદલાવ થાય છે. આ માપદંડોના આધારે જ પેટ્રોલના રેટ અને ડીઝલના રેટ રોજ નક્કી કરવાનું ઓઈલ કંપનીઓ કામ કરે છે.

પેટ્રોલમાં કેટલો ટેક્સ કપાય
છૂટક વેચાણ થતા પેટ્રોલ અને ડીઝલ માટે જેટલી રકમની તમે ચૂકવણી કરે છે, તેમાં તમે 55.5 ટકા પેટ્રેલ માટે અને 47.3 ટકા ડીઝલ માટે તમે ટેક્સ ચૂકવી રહ્યા હોવ છો.
More From
-
Gujarat Weather: રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક












Click it and Unblock the Notifications
