Petrol-Diesel Rate Today: આજે કેટલે પહોંચ્યું પેટ્રલ અને ડીઝલ, જાણો

Petrol-Diesel Rate Today: આજે કેટલે પહોંચ્યું પેટ્રલ અને ડીઝલ, જાણો

રવિવારે ઝાટકો આપ્યા બાદ આજે ઓઈલ કંપનીઓએ સામાન્ય નાગરિકોને રાહત આપી છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી કર્યો. દિલ્હી સહિત દેશના કેટલાય રાજ્યોમાં સોમવારે ઓઈલ કંપનીઓએ ભાવ સ્થિર રાખ્યા છે. જણાવી દઈએ કે રવિવારે પેટ્રોલ 15થી 18 પૈસા અને ડીઝલ 25થી 29 પૈસા મોંઘુ થયું હતું. મે મહિનામાં અત્યાર સુધી 12 વખત પેટ્રોલ અને ડીઝલ મોંઘું થઈ ચૂક્યું છે. સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવના કારણે 12 દિવસમાં પેટ્રોલ રેટ 3.24 રૂપિયા અને ડીઝલ 2.94 રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે.

દરરોજ સવારે 6 વાગ્યે જાહેર થાય છે નવી કિંમતો

દરરોજ સવારે 6 વાગ્યે જાહેર થાય છે નવી કિંમતો

જણાવી દઈએ કે દરરોજ સવારે 6 વાગ્યે નવી કિંમતો જાહેર થાય છે. જો કે કેટલાક રાજ્યોમાં પેટ્રોનલી કિંમત 100 રૂપિયાને પાર કરી ચૂકી છે. મહારાષ્ટ્રના નાંદેડમાં પેટ્રોલ 101.54 રૂપિયા પ્રતિ લીટર, રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 103.80 રૂપિયા, જેસલમેરમાં પેટ્રોલ 100.97 રૂપિયા, મધ્ય પ્રદેશના અનૂપપુરમાં પેટ્રોલ 103.49 રૂપિયા, નગરાબાંધમાં પેટ્રોલ 103.31 રૂપયા, રીવામાં પેટ્રોલ 103.13 રૂપિયા પ્રતિ લીટર અને ઈંદોરમાં પેટ્રોલ 100.98 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

  • દિલ્હીઃ 93.27 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈઃ 99.54 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નઈઃ 94.91 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતાઃ 93.33 રૂપિયા પ્રતિ લીટર
  • બેંગ્લોરઃ 96.37 રૂપિયા પ્રતિ લીટર
  • ભોપાલઃ 101.34 રૂપિયા પ્રતિ લીટર
  • લખનઉઃ 90.89 રૂપિયા પ્રતિ લીટર
  • પટનાઃ 95.46 રૂપિયા પ્રતિ લીટર
આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

  • દિલ્હીઃ 84.13 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈઃ 91.36 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નઈઃ 88.92 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતાઃ 86.97 રૂપિયા પ્રતિ લીટર
  • બેંગ્લોરઃ 89.18 રૂપિયા પ્રતિ લીટર
  • લખનઉઃ 94.51 રૂપિયા પ્રતિ લીટર
  • પટનાઃ 89.38 રૂપિયા પ્રતિ લીટર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X