Petrol and Diesel Rate Today: પેટ્રોલ અને ડીઝલના રેટ શું છે, જાણો

પેટ્રોલ અને ડીઝલના રેટ શું છે, જાણો અહીં.

નવી દિલ્હીઃ આજે 31 ઓગસ્ટ 2020ના રોજ પેટ્રોલના રેટ વધતાં 82 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયા છે. દિલ્હીમાં આજે પેટ્રોલના રેટ 9 પૈસા પ્રતિ લીટર વધીને 82.03 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. જ્યારે ડીઝલના રેટ 73.56 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર રહ્યા. સરકારી ઓઈલ કંપનીઓ કિંમતોમાં સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ દૈનિક આધાર પર 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના રેટમાં સંશોધન કરે છે અને જાહેર કરે છે. જણાવી દઈએ કે આજે અમદાવાદ, રાજકોટ, જામનગર સહિત ગુજરાત ભરમાં પેટ્રોલ અને ડીઝલના રેટમાં કોઈ બદલાવ જોવા મળ્યો નથી.

આજના પેટ્રોલ અને ડીઝલના રેટ જાણો

આજના પેટ્રોલ અને ડીઝલના રેટ જાણો

અમદાવાદમાં આજે પેટ્રોલ 79.41 રૂપિયા અને ડીઝલ 79.11 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
દિલ્હીમાં હવે 1 લીટર પેટ્રોલની કિંમત 82.03 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે 1 લીટર ડીઝલ 73.56 રૂપિયા પ્રતિ લીટર પર છે.
કોલકાતામાં 1 લીટર પેટ્રોલની કિંમત 83.43 રૂપિયા છે જ્યારે ડીઝલ 77.66 રૂપિયા પ્રતિ લીટર પર છે.
મુંબઈમાં પેટ્રોલની કિંમત 88.58 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલની કિંમત 89.11 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 84.91 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 78.86 રૂપિયા પ્રતિ લીટર છે.

કિંમત નક્કી કરવાનો આ આધાર છે

કિંમત નક્કી કરવાનો આ આધાર છે

વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત જે હોય તેના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બદલાવ થાય છે. આ માપદંડોના આધારે જ ઓઈલ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે.

પેટ્રોલની કિંમતમાં કેટલો ટેક્સ

પેટ્રોલની કિંમતમાં કેટલો ટેક્સ

રિટેલ વેચાતા પેટ્રોલ અને ડીઝલ માટે જેટલી રકમની તમે ચૂકવણી કરો છે તેમાં તમે 55.5 ટકા પેટ્રોલ અને 47.3 ટકા ડીઝલ માટે ટેક્સ ચૂકવી રહ્યા છો. જેમાં ડીલર પોતાનું માર્જિન પણ જોડે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X