23 ડિસેમ્બરે પણ ઘટી પેટ્રોલ-ડીઝલની કિંમત, જાણો આજનો ભાવ

23 ડિસેમ્બરે પણ ઘટી પેટ્રોલ-ડીઝલની કિંમત, જાણો આજનો ભાવ

અમદાવાદઃ ડિસેમ્બરની મધ્યમાં 4 વખત પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભાવ વધારા બાદ આજે ફરી કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. 23મી ડિસેમ્બરે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 19 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 19 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ પેટ્રોલ 75.69 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 66.98 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

ચેન્નઈમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. પેટ્રોલમાં આજે 21 પૈસા પ્રતિ લીટરના દરે ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 19 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 72.70 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 67.58 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 20 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 18 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 70.07 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 64.01 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈકરોને પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રાહત મળી છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 20 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 19 પૈસા પ્રતિ લીટરે ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ પેટ્રોલની કિંમત લીટર દીઠ 75.69 રૂપિયા જ્યારે ડીઝલ 66.98 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર વેંચાઈ રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X