આજે પેટ્રોલના ભાવમાં ચાર ગણો વધારો, જાણો ડીઝલની કિંમત

આજે પેટ્રોલના ભાવમાં ચાર ગણો વધારો, જાણો ડીઝલની કિંમત

સોમવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અચાનક ભાવ વધારો નોંધાયો. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 13 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 21 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે અમદાાદમાં પેટ્રોલ 72.37 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 69.15 રૂપિયા પ્રતિ લીટરે મલી રહ્યું છે. માત્ર અમદાવાદ જ નહિ, દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે વધારો નોંધાયો છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દેશની રાજધાની દિલ્હીમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો નોંધાયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલ 14 પૈસાના ભાવ વધારા બાદ 75 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 20 પૈસાના ભાવ વધારા સાથે 66.04 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ પેટ્રોલ અને ડીઝલના રેટ વધ્યા છે. મુંબઈમાં પેટ્રોલ 14 પૈસા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 21 પૈસા પ્રતિ લીટરે મોંઘું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 80.66 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 69.27 રૂપિયા પ્રતિ લીટર દીઠ મળી રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

માત્ર અમદવાદ, દિલ્હી અને મુંબઈ જ નહિ, ચેન્નઈમાં પણ આજે ભાવ વધારો નોંધાયો છે. ચેન્નઈમાં પેટ્રોલ 14 પૈસા પ્રતિ લીટરે અને ડીઝલ 22 પૈસા પ્રતિ લીટરે મોંઘું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ ચેન્નઈમાં પેટ્રોલ 77.97 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 69.81 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X