Petrol- Diesel Rate: જાણો 22 માર્ચે પેટ્રોલ-ડીઝલમાં કેટલી વધઘટ થઈ

Petrol- Diesel Rate: જાણો 22 માર્ચે પેટ્રોલ-ડીઝલમાં કેટલી વધઘટ થઈ

Petrol- Diesel Rate on 22nd March 2021: આજે સોમવારે એટલે કે 22 માર્ચે 2021ના રોજ પેટ્રોલ અને ડીઝલના રેટમાં કોઈ બદલાવ નથી થયો. આજે દિલ્હીમાં પેટ્રોલનો રેટ 91.17 રૂપિયા પ્રતિ લીટરે સ્થિર રહ્યો. જ્યારે ડીઝલનો રેટ 81.47 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર રહ્યો છે. સરકારી ઓઈલ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા બાદ પ્રતિદિન પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ દૈનિક આધારે 6 વાગ્યેથી પેટ્રોલ રેટ અને ડીઝલ રેટમાં સંશોધન કરે છે, અને જાહેર કરે છે.

જાણો પેટ્રોલ ડીઝલના આજના રેટ

જાણો પેટ્રોલ ડીઝલના આજના રેટ

  • દિલ્હીમાં હાલ 1 લીટર પેટ્રોલની કિંમત 91.17 રૂપિયા છે જ્યારે 1 લીટર ડીઝલની કિંમત 81.47 રૂપિયા પ્રતિ લીટર પર છે.
  • કોલકાતામાં હાલ 1 લીટર પેટ્રોલની કિંમત 91.35 રૂપિયા છે જ્યારે 1 લીટર ડીઝલ 84.35 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
  • મુંબઈમાં હાલ 1 લીટર પેટ્રોલની કિંમત 97.57 રૂપિયા છે. જ્યારે 1 લીટર ડીઝલ 88.60 રૂપિયા પ્રતિ લીટર પર છે.
  • ચેન્નઈમાં હાલ 1 લીટર પેટ્રોલની કિંમત 93.11 રૂપિયા છે જ્યારે 1 લીટર ડીઝલની કિંમત 86.45 રૂપિયા પ્રતિ લીટર છે.
કિંમત નક્કી કરવાનો આધાર

કિંમત નક્કી કરવાનો આધાર

વિદેશી મુદ્રા દર સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત ના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બદલાવ થાય છે. આ માપદંડોના આધારે જ ઓઈલ કંપનીઓ પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરે છે.

પેટ્રોલ ડીઝલ પર કેટલો ટેક્સ

પેટ્રોલ ડીઝલ પર કેટલો ટેક્સ

રિટેલ વેચાતા પેટ્રોલ અને ડીઝલ માટે તમે જેટલી રકમની ચૂકવણી કરો છો તેમાં 55.5 ટકા પેટ્રોલ અને 47.3 ટકા ડીઝલ માટે તમે ટેક્સ ચૂકવો છો. પેટ્રોલ પંપ ચલાવતા ડીલર પણ રિટેલ કિંમત પર પોતાનું માર્જિન જોડીને પેટ્રોલ અને ડીઝલ વેચતા હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X