પેટ્રોલ 30 પૈસા અને ડીઝલ 18 પૈસા થયું મોંઘુ

petrol
નવી દિલ્હી, 26 ઑક્ટોબર: ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ગયા છે. જો આ વખતનો ભાવવધારો કમરતોડ નથી પરંતુ તેમછતાં ભાવમાં વધારો નોંધાયો છે. ગુરૂવારે સરકારના પેટ્રોલિયમ મંત્રાલય ફરી એકવાર ભાવ વધારાની જાહેરાત કરી છે.

આ વખતે પેટ્રોલમાં 30 પૈસા પ્રતિ લિટર અને ડીઝલ 18 પૈસા પ્રતિ લિટર મોંઘુ બન્યું છે. હાલમાં ઔપચારિક જાહેરાત કરી છે ત્યારબાદ આ ભાવવધારો લાગૂ કરવામાં આવશે. સરકારે ઇંઘણ ડિલરોનું કમીશન વધારવા સંબંધી આ પ્રસ્તાવને મંજૂરી આપી છે. જેના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં 9 ઑક્ટોબરે પેટ્રોલના ભાવ ઘટાડવામાં આવ્યા હતા. પેટ્રોલના ભાવમાં 56 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના મુદ્દે ચોતરફથી કેન્દ્ર સરકાર ઘેરાયેલી છે ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X