For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્ષે 60 રૂપિયામાં 30,000નું વીમા કવચ મળશે

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દેશના દરેક પરિવારને સ્વાસ્થ્ય વીમાના દાયરામાં લાવી દેશે. આ યોજનાની મદદથી લાખો પરિવારોને ફાયદો થશે. શું આપને ધ્યાન છે કે આ યોજનાનો લાભ લેવા માટે માત્ર 60 રૂપિયાના વાર્ષિક પ્રિમિયમમાં હજારોનો વિમો મળશે.

health-insurance-1

કેવી રીતે મળશે ફાયદો?
તેનો લાભ દેશના તમામ બેંકોના ખાતા ધારકોને મળી શકશે. પ્રાપ્ત માહિતી અનુસાર જનધન યોજના અંતર્ગત સરકાર એક ફંડ તૈયાર કરી રહી છે. આ ફંડમાંથી લોકોને વીમાનો લાભ મળશે.

કેટલું પ્રીમિયમ આપવું પડશે?
જન ધન યોજના અંતર્ગત સ્વાસ્થ્ય વીમા માટે ઓછામાં ઓછા પ્રીમિયમની જોગવાઇ ધ્યાનમાં રાખવામાં આવી છે. તેમાં માત્ર રૂપિયા 60નું પ્રીમિયમ ચૂકવવું પડશે.

English summary
Pradhanmantri Jan Ddhan Yojna; Thirty housand rupees insurance cover only in sixty rupees premium per year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X