તસવીરો: 505 કરોડના ખર્ચે થયેલા ઇતિહાસના વધુ એક મોઘેંરા લગ્ન

નવી દિલ્હી, 12 ડિસેમ્બર: વિશ્વ વિખ્યાત સ્ટીલ બિઝનેસમેન લક્ષ્મી મિત્તલના નાના ભાઇ પ્રમોદ મિત્તલે બાર્સિલોનામાં પોતાની પુત્રીના લગ્ન માટે છ કરોડ યૂરોનો ધૂમાડો કરી દિધો છે, જે 505 કરોડ રૂપિયના બરાબર છે.

vanitatis.com નામની એક વેબસાઇટના અનુસાર ઇન્વેસ્ટમેંટ બેન્કર ગુલરાજ બહલ અને પ્રમોદ મિત્તલની 26 વર્ષીય પુત્રી સૃષ્ટિ મિત્તલના લગ્ન ઇતિહાસમાં પાંચમા સૌથી ખર્ચાળુ લગ્નની યાદીમાં સામેલ થઇ શકે છે. આ રિપોર્ટમાં એક સૂત્રના હવાલેથી લખ્યું છે કે બધી પાર્ટીઓ, પરિસરના ભાડા, હોટલોના રૂમ તથા અન્ય ખર્ચાઓ મળીને કુલ આંકડો છ કરોડ યૂરોને પાર થઇ શકે છે.

ફોર્બ્સ મેગેજીનના અનુસાર આ લગ્ન ઇતિહાસના બીજા સૌથી મોંધા લગ્ન હોય શકે છે. મેગેજીને પ્રથમ સ્થાને અબૂધાબીના શાસક જાયદ અલ નાહયાન અને રાજકુમારી સલમાના લગ્ને રાખ્યા છે, જેમાં 1981માં 7.6 કરોડ યૂરો ખર્ચ કરવામાં આવ્યા હતા. પત્રિકાના અનુસાર તે વર્ષે પ્રિંસ ઓફ વેલ્સના લગ્નમાં 5.3 કરોડ યૂરો ખર્ચવામાં આવ્યા હતા.

આ પહેલાં 2004માં લક્ષ્મી મિત્તલની પુત્રી વનીષ અને અમિત ભાટિયાના લગ્ન ત્રીજા સૌથી મોંધા લગ્ન હતા, જેમાં કથિત રીતે 4.6 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

પુત્રીના લગ્ન માટે છ કરોડ યૂરોનો ધૂમાડો

પુત્રીના લગ્ન માટે છ કરોડ યૂરોનો ધૂમાડો

વિશ્વ વિખ્યાત સ્ટીલ બિઝનેસમેન લક્ષ્મી મિત્તલના નાના ભાઇ પ્રમોદ મિત્તલે બાર્સિલોનામાં પોતાની પુત્રીના લગ્ન માટે છ કરોડ યૂરોનો ધૂમાડો કરી દિધો છે, જે 505 કરોડ રૂપિયના બરાબર છે.

ઇતિહાસમાં પાંચમા સૌથી ખર્ચાળુ લગ્ન

ઇતિહાસમાં પાંચમા સૌથી ખર્ચાળુ લગ્ન

vanitatis.com નામની એક વેબસાઇટના અનુસાર ઇન્વેસ્ટમેંટ બેન્કર ગુલરાજ બહલ અને પ્રમોદ મિત્તલની 26 વર્ષીય પુત્રી સૃષ્ટિ મિત્તલના લગ્ન ઇતિહાસમાં પાંચમા સૌથી ખર્ચાળુ લગ્નની યાદીમાં સામેલ થઇ શકે છે.

ઇતિહાસના બીજા સૌથી મોંધા લગ્ન

ઇતિહાસના બીજા સૌથી મોંધા લગ્ન

ફોર્બ્સ મેગેજીનના અનુસાર આ લગ્ન ઇતિહાસના બીજા સૌથી મોંધા લગ્ન હોય શકે છે. મેગેજીને પ્રથમ સ્થાને અબૂધાબીના શાસક જાયદ અલ નાહયાન અને રાજકુમારી સલમાના લગ્ને રાખ્યા છે, જેમાં 1981માં 7.6 કરોડ યૂરો ખર્ચ કરવામાં આવ્યા હતા. પત્રિકાના અનુસાર તે વર્ષે પ્રિંસ ઓફ વેલ્સના લગ્નમાં 5.3 કરોડ યૂરો ખર્ચવામાં આવ્યા હતા.

લક્ષ્મી મિત્તલની પુત્રીના લગ્નમાં 4.6 કરોડનો ખર્ચ

લક્ષ્મી મિત્તલની પુત્રીના લગ્નમાં 4.6 કરોડનો ખર્ચ

આ પહેલાં 2004માં લક્ષ્મી મિત્તલની પુત્રી વનીષ અને અમિત ભાટિયાના લગ્ન ત્રીજા સૌથી મોંધા લગ્ન હતા, જેમાં કથિત રીતે 4.6 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X