For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBIના 12 મોટા ડિફોલ્ટર્સની થઇ ઓળખ, જાણો કોણ છે આ લોકો?

આરબીઆઇએ 12 ડિફોલ્ટરની એક યાદી બહાર નીકાળી છે. જાણો તે અંગે વિગતવાર અહીં.

|
Google Oneindia Gujarati News

ભારતીય રિર્ઝવ બેંકે, બેંકોના ફસાયેલા દેવા એટલે કે એનપીએની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કાર્યવાહી ઝડપી કરી દીધી છે. ભારતીય રિર્ઝવ બેંકે આ દિશામાં કામ કરતા 12 ડિફોલ્ટરની ઓળખ કરી છે. ભારતીય રિર્ઝવ બેંકે તેવા 12 ખાતાની ઓળખ કરી છે જેણે બેંક પાસેથી 5000 કરોડ રૂપિયાથી પણ વધુનું દેવુ લીધુ છે. બેંકે જેટલાનું જેટલું એનપીએ છે તેનું 25 ટકા ખાલી આ 12 ખાતાગ્રાહકોના નામ પર છે. તમને જણાવી દઇએ કે આ સમયે સમગ્ર બેકિંગ ઇન્ડસ્ટ્રી દેવામાં ડૂબાયેલી છે. જેના કારણે ભારતીય રિર્ઝવ બેંક આ પગલાં ઉઠાવી રહી છે.

rbi

આરબીઆઇએ આ 12 ખાતા ગ્રાહકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. ભારતીય રિર્ઝવ બેંક આ તમામ મોટા ડિફોલ્ટર્સના નામ પણ સાર્વજનિક નથી કર્યા. પણ આવનારા સમયમાં જો આ લોકો તેમના દેવા ચૂકવી ના શક્યા તો બની શકે આરબીઆઇ આ 12 ડિફોલ્ટરના નામ સાર્વજનિક કરે. જો કે જે પણ હોય હાલ તો આરબીઆઇ આ તમામ 12 ડિફોલ્ટર સામે કડક પગલાં લેવાના મૂડમાં છે.

English summary
RBI identifies 12 biggest defaulters, direct banks to start bankruptcy proceedings.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X