Gold Rate Today: સોનું આજે સસ્તુ થયુ મોંઘુ, તમારા શહેરમાં શું છે 24 અને 22 કેરેટનો ભાવ?
આજે ગુરૂવારે 19 ડિસેમ્બરે સોનાના ભાવમાં ફરી ઘટાડો જોવા મળ્યો છે. લગ્નની સિઝનમાં સોનાના ભાવમાં ઘટાડોએ લોકો માટે રાહત છે. આવી સ્થિતિમાં, જો તમે પણ હવે સોનું ખરીદવા માંગો છો, તો તમારા માટે આ એક સારી તક છે.
જોકે આજે સોનાના ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે. 10 ગ્રામ દીઠ માત્ર 150 રૂપિયાનો તફાવત છે. સોનાના ભાવમાં છેલ્લા સપ્તાહથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 22 કેરેટ સોનામાં 130 રૂપિયા અને 24 કેરેટ સોનામાં 150 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
દેશના તમામ શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમત 77,000 રૂપિયાથી વધુ છે. જ્વેલરી ખરીદનારાઓ માટે 22 કેરેટ સોનાના દરની વાત કરીએ તો તેની કિંમત 71 હજાર રૂપિયાથી વધુ છે. બજારના જાણકારોના મતે આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં વધારો થવાનો છે. 19મી ડિસેમ્બરે આજે ચાંદીના ભાવ સપાટ રહ્યા હતા. એક કિલો ચાંદીનો ભાવ રૂ. 92,500 છે.

આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું છે?
- Delhi Gold Rate: આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 77 હજાર 990 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત અંદાજે 71,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- Mumbai Gold Rate: મુંબઈમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 77,840 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 71,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- kolkata Gold Rate: કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત 71,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 77,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- Chennai Gold Rate: ચેન્નાઈમાં 22 કેરેટ સોનાની કિંમત 71,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 77,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- Ahmedabad Gold Rate: અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 71,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 77,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- Lucknow Gold Rate: લખનૌમાં 22 કેરેટ સોનાની કિંમત 71,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 77,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- Jaipur Gold Rate : જયપુરમાં 22 કેરેટ સોનાની કિંમત 71,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 78,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- Patna Gold Rate: પટનામાં 22 કેરેટ સોનાની કિંમત 71,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 77,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- Hyderabad Gold Rate : હૈદરાબાદમાં 22 કેરેટ સોનાની કિંમત 71,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 77,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- Gurugram Gold Rate: ગુરુગ્રામમાં 22 કેરેટ સોનાની કિંમત 71,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 77,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- Bengaluru Gold Rate : બેંગલુરુમાં 22 કેરેટ સોનાની કિંમત 71,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 77,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- Noida Gold Rate: નોઈડામાં 22 કેરેટ સોનાની કિંમત 71,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 77,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
-
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
