Reliance AGM 2022 : Jio 5G સેવાની જાહેરાત, જાણો લોન્ચ તારીખ!

રિલાયન્સ AGM 2022 દરમિયાન, મુકેશ અંબાણીએ ભારતમાં Jio 5G લોન્ચની તારીખની જાહેરાત કરી છે અને આ સેવા વિશે ઘણી મહત્વપૂર્ણ બાબતો જણાવી છે.

Reliance AGM 2022 : ભારતમાં 5G સેવાઓની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે અને તેની લોન્ચ તારીખ વિશે ઘણા સમાચારો સામે આવી રહ્યા છે. Jio અને Airtel એવી બે ટેલિકોમ કંપનીઓ છે, જેમણે જણાવ્યું છે કે, તેઓ ઓગસ્ટ, 2022 અથવા સપ્ટેમ્બર, 2022 સુધીમાં 5G સેવાઓ રિલીઝ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ AGM 2022 દરમિયાન, મુકેશ અંબાણીએ ભારતમાં Jio 5G લોન્ચની તારીખની જાહેરાત કરી છે અને આ સેવા વિશે ઘણી મહત્વપૂર્ણ બાબતો જણાવી છે.

Jio ની વાર્ષિક સામાન્ય સભા

Jio ની વાર્ષિક સામાન્ય સભા

તમારી માહિતી માટે તમને જણાવીએ કે, Jio તેની વાર્ષિક સામાન્ય સભા આજે એટલે કે 29 ઓગસ્ટ, 2022 ના રોજ આયોજિત કરી રહી છે.

આ મીટિંગમાં ઘણી બાબતો પર ચર્ચા થઈ શકે છે, જેમાં Jioનો 5G ફોન, JioPhone 5G અને 5G સેવાઓનો રોલઆઉટ શામેલ હોય શકે

છે.

ઉલ્લેખનીય છે કે આ મીટિંગ વર્ચ્યુઅલ રીતે આયોજિત કરવામાં આવી રહી છે અને બપોરે 2 કલાકે શરૂ થઈ રહી છે. તમે નીચે આપેલાલાઇવ સ્ટ્રીમ લિંક પરથી આ મીટિંગમાં હાજરી આપી શકો છો.

મુકેશ અંબાણીએ Jio 5Gની લોન્ચ તારીખ જાહેર કરી

મુકેશ અંબાણીએ Jio 5Gની લોન્ચ તારીખ જાહેર કરી

Jio એ સંકેત આપ્યો હતો કે, તેમની કંપની આ મહિનામાં એટલે કે ઓગસ્ટ 2022માં જ 5G સેવાઓ શરૂ કરી શકે છે. તેના આધારે આઅહેવાલો સામે આવી રહ્યા હતા કે, આ વર્ષની વાર્ષિક સામાન્ય સભા, Jio AGM 2022 દરમિયાન, 5G સેવાઓની શરૂઆત વિશેનીમાહિતી પણ ઘણી બાબતોમાં શામેલ થઈ શકે છે.

Jio 5G ફિક્સ્ડ બ્રોડબેન્ડ પ્લાનની સ્પીડ ખૂબ જ ઝડપી હશે

Jio 5G ફિક્સ્ડ બ્રોડબેન્ડ પ્લાનની સ્પીડ ખૂબ જ ઝડપી હશે

ઉલ્લેખનીય છે કે, એજીએમ દરમિયાન મુકેશ અંબાણીએ ખુલાસો કર્યો હતો કે, આ વર્ષે દિવાળી પર 5G સેવાઓ શરૂ કરવામાં આવશે. એટલુંજ નહીં, એવું પણ કહેવામાં આવ્યું છે કે, Jio 5G ફિક્સ્ડ બ્રોડબેન્ડ પ્લાનની સ્પીડ ખૂબ જ ઝડપી હશે અને ઓછા ખર્ચે વધુને વધુ ઘરોમાંઇન્ટરનેટ કનેક્ટિવિટી પહોંચાડવામાં આવશે.

JioBook પણ લોન્ચ કરી શકે છે Jio

JioBook પણ લોન્ચ કરી શકે છે Jio

આ ઇવેન્ટમાં Jioનો 5G ફોન, JioPhone 5G પણ લોન્ચ થઈ શકે છે. ઉપરાંત, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે Jio આ ઇવેન્ટદરમિયાન જ તેનું લેપટોપ, JioBook પણ લોન્ચ કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X