રિલાયન્સ ભારતમાં KFCને ટક્કર આપવા ચિકન રેસ્ટોરન્ટ ચેઇન ખોલશે

આમ તો અંબાણી બંધુઓ શાકાહારી હોવા છતા નોન વેજ રેસ્ટોરેન્સ શરૂ કરવા અંગે કંપનીના અધિકારીઓ સ્પષ્ટતા કરી છે કે, આ બિઝનેસને લગતો નિર્ણય છે. ચિકન કેમ ફર્સ્ટ નામની આ નવી ફ્રેન્ચાઇઝી સીધી રીતે KFC સાથે સ્પર્ધા કરશે, જે વિશ્વના હાલની સૌથી વિશાળકાય ચિકન રેસ્ટોરેન્ટની બ્રાન્ચ છે.
રિલાયન્સે ટુ સિસ્ટર્સ ફૂડ ઇન્ડિયા (TSFI)ના 45 ટકા ઇક્વિટી શેર ખરીદ્યા છે. 2 સિસ્ટર્સ ફૂડ ગ્રૂપ (2SFG) એ યુકે મૂળની સૌથી મોટી ફૂડ કંપની છે, જે મરઘા માંસની બનાવટો, લાલ માંસ અને બેકરી પ્રોડક્ટ માટે જાણીતી છે.












Click it and Unblock the Notifications
