For Quick Alerts
For Daily Alerts
રિલાયન્સ Jio 4G, અનલિમિટેડ STD-લોકલ કોલ, ઇન્ટરનેટ ડેટા ફ્રી
રિલાયન્સ જીયોએ આજે મોટી જાહેરાત કરી છે. જિયોની આ મોટી જાહેરાત છે ફ્રી ઇન્ટરનેટ અને ફ્રી STD-લોકલ કોલ. રિલાયન્સ AGM કાર્યક્રમમાં બોલતા મુકેશ અંબાણીએ કહ્યું કે જિયો ડિસેમ્બર સુધી યુઝર્સને ફ્રી ઇન્ટરનેટ અને ફ્રી એસટીડી-લોકલ સુવિધાઓ આપશે.
મુકેશ અંબાણીએ રિલાયાન્સ Jioને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિઝિટલ ઇન્ડિયા વિઝનને ડેડિકેટ કર્યું છે. અને કહ્યું છે જિઓ મતલબ Live થાય છે. રિલાયન્સ જિયોના લોન્ચ બાદ ભારત ટોપ 10 ઇન્ટરનેટ પ્રોવાઇડરમાં સામેલ થશે.