Reliance AGM 2023: આજે જિયો IPO ની મુકેશ અંબાણી કરી શકે છે જાહેરાત

Reliance AGM 2023: જિયો ફાઇનેશિયલના શેયર માર્કેટમાં લિસ્ટ થયા બાદ રિલ્યાંસ એજીએમની પહેલી બેઠક આજે થવા જઇ રહી છે. આ ભેઠક પર દરેકની નજર રહેશે. માનવામં આવી રહ્યુ છે આજે થનાર રિલાયંસ એજીએમની 46 મી બેઠકમાં કંપની ભવિષ્યની રુપરેખા સામે રાખશે.

MUKESH

કંપનીના ચેરમેન મુકેશ અંબાણી આ બેઠકમાંની અધ્યક્ષતા કરશે રિલાયંસ જિયો પબ્લિક ઓફરિગની ટાઇમલાઇનની જાહેરાત બેઠકમાં થઇ શકે છે. ઘણા માર્કેટ એક્સપર્ટનું કહેવુ છે કે, આ વર્ષે રિલાયંસ જિયોની પબ્લિક ઓફરિગ નહી થાય. એવામાં આજે બેઠકમાં આને લઇને જાહેરાત થઇ શકે છે.

માર્કેટ એક્સપર્ટની માનવામાં આવે તો જિયો ફાયેશિયલ સર્વિસજ લિમિટેડના રિલાયંસથી અલગ થયા બાદ કઇક અલગ જેહારેતા થઇ શકે છે. આ સાથે જિયો ફાઇયનાશિયલ સર્વિસ લિમિટેડ કંપનીના ફંડામેન્ટલ અંગે પણ અમુક જાણકારી આજે શેયર કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X