For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનાના ભાવમાં ઘટાડો અને ચાંદીના ભાવમાં વધારો, જાણો આજના ભાવ

કિંમતી ધાતુના આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલા વધારા સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવ રૂપિયા 3 વધીને રૂપિયા 50,304 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો.

|
Google Oneindia Gujarati News

કિંમતી ધાતુના આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલા વધારા સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવ રૂપિયા 3 વધીને રૂપિયા 50,304 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો. તેના કારણે પાછલા ટ્રેડિંગ દિવસે સોનું 50,301 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

gold price

બુધવારના રોજ ઔંસ દીઠ 1,820 ડોલર વેપાર થયો

ચાંદીનો ભાવ પણ રૂપિયા 304 વધી રૂપિયા 60,016 પ્રતિ કિલોગ્રામ થયો હતો, જે અગાઉના વેપારમાં રૂપિયા 59,712 પ્રતિ કિલોગ્રામ હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1,820 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 21.35 ડોલર પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહી હતી. HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) તપન પટેલે જણાવ્યું હતું કે, બુધવારના રોજ કોમેક્સમાં સોનાના ભાવમાં મજબૂતી સાથે બુધવારના રોજ ઔંસ દીઠ 1,820 ડોલર વેપાર થયો હતો.

English summary
Rise in gold prices, know gold price and silver price today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X