RBI અને સેબીના પ્રયાસોથી રૂપિયો સુધર્યો

થોડા સમય બાદ એક વાર ફરી રૂપિયામાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. ડોલરની સરખામણીએ રૂપિયો 60.16 પર પહોંચી ગયો હતો. સોમવારે મૂડી નિકાસ વચ્ચે અમેરિકન મુદ્રાની ભારે માંગને જોતા રૂપિયો 97 પૈસા પડીને 61ના સ્તરને પાર કરી ગયો હતો. ડૉલરની સરખામણીએ તે 61.21ના નીમ્ન સ્તરે પહોંચ્યો હતો.
વિદેશી મૂડી કારોબારીઓએ જણાવ્યું કે મુખ્ય રીતે વિદેશી બજારમાં અન્ય મુદ્રાની સરખામણીએ ડોલરમાં તેજીને કારણે રૂપિયા પર દબાણ વધ્યું અને તે નિમ્ન સ્તરે પહોંચ્યો હતો. સ્થાનિક મુદ્રા 26 જૂનના રોજ દિવસની કાર્યવાહી દરમિયાન 60.76 પર પહોંચી ગયો હતો.












Click it and Unblock the Notifications
