For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Rupee Vs US dollar: રિકોર્ડ સ્તરે રૂપિયો તુટ્યો, અમેરિકન ડોલર સામે 82.20 પર પહોંચ્યો

અમેરિકન ડોલર સામે રૂપિયો ફરી એકવાર રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો છે. આજે રૂપિયો ડોલર સામે તુટીને રૂપિયો 82.20એ પહોચ્યો હતો. હવે એક ડોલરની કિંમત 82.20 રૂપિયા થઈ ગઈ છે. અમેરિકી ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. આજે રૂ

|
Google Oneindia Gujarati News

અમેરિકન ડોલર સામે રૂપિયો ફરી એકવાર રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો છે. આજે રૂપિયો ડોલર સામે તુટીને રૂપિયો 82.20એ પહોચ્યો હતો. હવે એક ડોલરની કિંમત 82.20 રૂપિયા થઈ ગઈ છે. અમેરિકી ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. આજે રૂપિયો પ્રથમ વખત અમેરિકી ડોલર સામે 82.20 પ્રતિ ડોલરની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો હતો

Rs Vs Dollar

ડોલરની સામે સતત તુટતા રૂપિયાના કારણે ભારતીય અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે. ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો 82.20 પર પહોંચી ગયો છે. સ્થાનિક શેરબજારોમાં ભારે વેચવાલી અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે ડોલર સામે રૂપિયો 82.20 રૂપિયા પર પહોંચી ગયો છે. વેપારીઓના મતે મજબૂત ડોલર ઇન્ડેક્સ અને વિદેશી રોકાણકારોના વારંવાર આઉટફ્લોને કારણે ભારતીય રૂપિયાને અસર થઈ છે.

નિષ્ણાતોના મતે સ્થાનિક બજારોમાં સુસ્ત વલણની સાથે, રોકાણકારો પણ જોખમ ટાળવા માંગે છે, જેના કારણે રૂપિયા પર દબાણ વધી રહ્યું છે અને ભારતીય રૂપિયો અમેરિકી ડોલર સામે 82.20 ના સ્તરે સરકી ગયો છે. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં વધારાની અસર ભારતીય રૂપિયા પર પણ જોવા મળી રહી છે.

English summary
Rupee Vs US dollar: The rupee touched 82.20 against the US dollar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X