સેમસંગે ભારતીય બજારમા ઉતાર્યો ગેલેક્સી મેગા ફોન
સેમસંગે ભારતીય યુવાઓને ટાર્ગેટ કરતા બે નવા હેન્ડસેટ માર્કેટમાં લોન્ચ કર્યા છે. એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર રન કરનારા ગેલેક્સી મેગા 6.3 અને 5.8 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. સેમસંગે રજુ કરેલા ફોન્સમા ગેલેક્સી મેગા 6.3 સ્ક્રિન સાઇઝના મામલે સૌથી મોટો સ્માર્ટફોન છે. બન્ને સ્માર્ટફોન મોડલમાં 4.2 જેલી બીન ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. જેમાં લેટેસ્ટ ઓએસ આપવામાં આવ્યા છે.
સેમસંગના નવા ફોન માર્કેટમાં જૂનના પહેલા સપ્તાહ અને ત્રીજા સપ્તાહથી મળવાના શરૂ થઇ જશે. ગેલેક્સી મેગા 5.8 ભારતીય બજારમાં 25,100 રૂપિયા, મેગા 6.3 સ્માર્ટફોન 31,490 રૂપિયામા લોન્ચ કરવામાં આવ્યા છે, પરંતુ દેખાવે બન્ને ફોન એક જેવા લાગે છે. તેમની સ્ક્રિન સાઇઝની વાત કરવામાં આવે તો 5.8 ઇન્ચના ગેલેક્સી મેગામાં 960 x 540 રેઝોલ્યુશન સપોર્ટ આપવામાં આવ્યું છે અને 6.3 ગેલેક્સી મેગામા 1280 x 720 રેઝોલ્યુશન સપોર્ટ આપવામાં આવ્યું છે.
પ્રોસેસરની વાત કરવામાં આવે તો ગેલેક્સી 6.3 મેગામાં 1.7 ગીગાહર્ટનું ડ્યુએલ કોર પ્રોસેસર ઇનબિલ્ડ છે, જ્યારે ગેલક્સી મેગા 5.8માં 1.4 ગીગાહર્ટનું ડ્યુએલ કોર પ્રોસેસર છે. કેમેરાની વાત કરવામાં આવે તો બન્ને સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલ રિયર કેમેરા અને વીડિયો કોલિંગ માટે 1.9 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા છે. દરેક સ્માર્ટફોનમાં મેમરી ઓપ્શન ઘણું મહત્વ ધરાવે છે, ગેલેક્સી 6.3માં 8 જીબી અને16 જીબી ઇન્ટરનલ મેમરી ઓપ્શન જ્યારે 5.8મા 8 જીબી ઇન્ટરનલ મેમરી અને 64 જીબી એક્સપાન્ડેબલ મેમરી ઓપશન, ગેલેક્સી મેગા 6.3 અને 5.8માં 4.0 બ્લુટુથ, વાઇફાઇ, જીપીએસ, આઇઆર સેંસર અને 3જી સપોર્ટ છે, પરંતુ 4જી અને એનએફસી સપોર્ટ માત્ર ગેલેક્સી મેગા 6.3માં જ આપવામાં આવ્યા છે. તો ચાલો તસવીરોમાં નિહાળીએ સેમસંગના ગેલેક્સી મેગાને.

સેમસંગે ભારતીય બજારમા ઉતાર્યો ગેલેક્સી મેગા ફોન

સેમસંગે ભારતીય બજારમા ઉતાર્યો ગેલેક્સી મેગા ફોન

સેમસંગે ભારતીય બજારમા ઉતાર્યો ગેલેક્સી મેગા ફોન

સેમસંગે ભારતીય બજારમા ઉતાર્યો ગેલેક્સી મેગા ફોન

સેમસંગે ભારતીય બજારમા ઉતાર્યો ગેલેક્સી મેગા ફોન

સેમસંગે ભારતીય બજારમા ઉતાર્યો ગેલેક્સી મેગા ફોન

સેમસંગે ભારતીય બજારમા ઉતાર્યો ગેલેક્સી મેગા ફોન

સેમસંગે ભારતીય બજારમા ઉતાર્યો ગેલેક્સી મેગા ફોન

સેમસંગે ભારતીય બજારમા ઉતાર્યો ગેલેક્સી મેગા ફોન
-
ટ્રમ્પ ટેરિફ: દવાઓ પર લાગશે 100% ટેરિફ! ટ્રમ્પે મેટલ ઈમ્પોર્ટના નિયમો કડક કર્યા, ભારત પર કેટલી અસર થશે? -
Weather News: UP-MP સહિત 9 રાજ્યોમાં Rain Alert, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે



Click it and Unblock the Notifications
